fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે કોમી એખલાસના ભાવથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જબરજસ્ત આયોજન

હિન્દુ મુસ્લિમ યુવાનોએ કરીને એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નામ આપીને રાજકીય માંધાતા ઓના શુભાષીશ વચ્ચે 21 દિવસ સુધી દિલધડક મેચો રમાઈ ને ફાઇનલમાં સાવરકુંડલા ની સરે એ ઇલેવનનો ભવ્ય વિજય થયેલો હતો ને રન્સઅપ વિજેતા સરે બી ટીમ રહી હતી ને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા થી લઈને  દિલીપભાઈ સંઘાણી, કાર્યદક્ષ ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા ઉદ્ઘાટન મેચોમાં પધારીને નાઈટ ટુર્નામેન્ટ ને ચાર ચાંદ લગાવ્યા હતા ત્યારે ફાઇનલ મેચ માં અમરેલી જિલ્લાનો લોકપ્રિય ચહેરો બનેલા યુવા નેતા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા ની વિશેષ ઉપસ્થિતી વચ્ચે નાઈટ મેચ રમીને કૌશિક વેકરીયાએ ક્રિકેટરોને દિલ જીતી લીધા હતા. શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે હાઇસ્કૂલના પટાંગણમાં અકલ્પનીય દર્શકો વચ્ચે જામેલી ફાઇનલ મેચમાં સરે A ઇલેવનના શાહિદ ઝખરાએ ફાફડી બેટિંગ કરી ને બોલીંગમાં પણ શાનદાર પ્રદશન કરતા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ સિરીઝ ના બંને ખિતાબ જીતી લીધા હતા ને ફાઇનલ વિજેતા ને આયોજકો અને પત્રકાર ફારુક કાદરીના હસ્તે ફાઇનલ ટ્રોફી અને રોકડ કપ્તાન ફઝલબાપુ કાદરી ને એનાયત કરવામાં આવેલ હતી જ્યારે  રન્સઅપ થયેલ સરે બી ઇલેવનના કપ્તાન રમીઝ મલેક ને મહેબૂબ કાદરી, ઈરફાન કુરેશી એ એનાયત કરી હતી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં નૂતન કેળવણી મંડળ ના મેનેજીંગ ટ્રસ્ટી જયંતિભાઈ વાટલીયા, ગેડીયા સાહેબ સહિત ટ્રસ્ટી મંડળના સુંદર સહયોગને કારણે મેદાન મળેલ હતું જ્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ અને સમાજના અગ્રણી આગેવાનોની આયોજકો પ્રત્યેની હૂંફને કારણે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક નૌશાદ કાદરી, ફઝલબાપુ કાદરી, રમીઝ મલેક, મહેબૂબ કાદરી,  ઈરફાન કુરેશી, હરિભાઈ વીછીયા, અકીલ મકવાણા, આસિફ (મલ્લીક), મોહસીન ગોરી, સરજુ જમાદાર, શકીલ ઝાંખરા,  ઇનુસ ટી.ટી., જ્યારે સહાયક આયોજકો યુનુસ ભટ્ટી, મુનીર કાદરી, મુસ્તુફા કાદરી, મોહસીન કાદરી, ફરહાન કાદરી, સાથે કોમેન્ટર મનું રાજા, તેજસ રાઠોડ, અરમાન પઠાણની સુંદર સેવાઓને આભારી હતી જ્યારે વિશેષ આભાર આયોજકોએ પત્રકાર ફારુક કાદરીની જહેમત થકી આખી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉડીને આંખે વળગે તેવી કરી બતાવી હતી ને સુખરૂપ સંપન થયેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/