fbpx
અમરેલી

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાગૃતિ અંતર્ગત દામનગર શહેર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાય

દામનગર શહેર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાય આગામી ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની જાગૃતિ અંતર્ગત બાઇક રેલી યોજાય દામનગર શહેર માં મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે દામનગર  સમગ્ર શહેર પોલીસ પરિવાર ની બાઇક રેલી યોજાય હતી ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી માં એક ભારત શ્રેષ્ટ સ્વાસ્થ્ય ભારત સામાજિક સંવાદિતા ના સદેશ આપતા પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે પોલીસ સ્ટાફ દ્વારા બાઇક રેલી યોજી વિશ્વ યોગ દિવસ ની સુંદર અવરનેસ કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/