fbpx
અમરેલી

દામનગર પોસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૬,આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ના ગુન્હાના આરોપી કમાભાઈ વસતાભાઈ સોહલા ને હાજર થવા જાહેરનામું

દામનગર પોલીસ દ્વારા આરોપી ને હાજર થવા અંગેની જાહેરનામુ દામનગર પો સ્ટે ના પો.સબ.ઇન્સ એચ.જી.ગોહિલ તરફ થી દામનગર પોસ્ટ ગુ.ર.નં.૩૬/૨૦૧૬,આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪મુજબ ના ગુન્હાના કામે આરોપી કમાભાઇ વસ્તાભાઇ સોહલા રહે.અજમેર.તા.વિછીયા.જી.રાજકોટ વાળા ઘણા સમય થી નાસતા ફરતા હોય અને વોરંટ ની બજવણી ન થાય તે માટે સંતાતા ફરતા હોય જેથી નામદાર કોર્ટ લાઠી દ્રારા મજકુર આરોપી ને હાજર થવા માટે સી.આર.પી.કલમ-૮ર મુજબ નુ જાહેરનામુ ફરમાવેલ હોય અને મજકુર આરોપી ને તા.૨૬/૦૬/૨૦૨૩ ના રોજ નામદાર કોર્ટ લાઠી ખાતે હાજર થવા ફરમાવેલ હોય જેથી આ સાથે સી.આર.પી.સી કલમ-૮૨ મુજબ જાહેરનામુ સામેલ રાખી મોકલી આપેલ હોય સદર જાહેરનામા થી તા.૧૯/૦૬/૨૦૨૩ જ પો.સબ.ઇન્સ દામનગર પો સ્ટે ની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/