fbpx
અમરેલી

પાલીતાણા મહારાષ્ટ્ર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદ નું અધિવેશન મળ્યું જેન મુનિ મહારાજ સાહેબો અને પાલીતાણા SDM સાહેબ સહિત ગુજરાત ભર ના દરેક જિલ્લા માંથી કલમ નવેશી ઓની હાજરી

પાલીતાણા ગુજરાર ના  ૩૦ જિલ્લા ના મતદારો એ સર્વાનુમતે  ચાર પ્રમુખો નક્કી કરી ને સંગઠન માં એકતા અને પારિવારિક એકયતા નો ભાવ દર્શાવ્યો. ત્રણસો જેટલાં પત્રકારો ગુજરાત ભરમાંથી આવેલ હોદ્દેદારો વચ્ચે તાળીઓ ના નાદ અને જયકારા થી હોલ ગુંજી ઉઠ્યો..

      ગુજરાત નું એક માત્ર પત્રકારો નું એવુ સંગઠન છે જેની ૩૩ જિલ્લા કરીબારી, ૨૫૨ તાલુકા કારીબારી,૧૨ ઝોન ના ૬૦ હોદ્દેદારો ને મહિલા વિંગ, લીગલ વિંગ, આઈ ટી. સેલ, અને પ્રભારી તેમજ ૧૭ જિલ્લા ના ભોજન અને ગિફ્ટ સાથેના જિલ્લા અધિવેશન પૂર્ણ કરી ટૂંક સમયમાં બાકી રહેલા ૧૬  જિલ્લા અધિવેશન પૂર્ણ કરશે..

     પાલીતાણા ખાતે ગુજરાત ભર માંથી આવેલા ૩૦૦ જેટલાં હોદ્દેદારો ને ૨૪ મી ની રાત્રી રોકાણ ની એ. સી. રૂમ સાથેની સુવિધા, અંકી બાઈ ધર્મ શાળા ના હોલ માં રાત્રી મિટિંગ, ચૂંટણી, ને રાત્રી ભોજન.. સહીત જુદી જુદી ધર્મશાળા માં આવનાર મહેમાનો ના ઉતારા, મહેમાનો ના આગમન સમયે રજીસ્ટ્રેશન સમયે સ્થાનિક જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા અને તાલુકા પ્રમુખ બાબુભાઇ વાઘેલા સહીત ની ટીમ દ્વારા મહેમાનો નું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું..

   . ચાર હોદ્દેદારો ની ચૂંટણી પહેલા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજીનામુ આપી પત્રકારો સાથે બેઠક લઇ, મતદારો અંગે માહિતી આપી, ઉમેદવારી કોણ કરી શકે તે બાબતે માહિતી આપી, ત્યારબાદ જે ચાર પ્રમુખ ની ચૂંટણી હતી તેના ચૂંટણી અધિકારી તરીકે ઉદય ભાઈ રાઠોડ, વરિષ્ઠ પત્રકાર ને જવાબદારી સોંપતા, તબક્કા વાર ઠરાવો વાંચી ઉમેદવારી માટે દરખાસ્ત માંગતા ચારેય પ્રમુખ બિન હરીફ જાહેર થયાં હતા..

     આવતી કાલે એટલે કે આજે ૨૫/૦૬/૨૩  ના રોજ સવારે નાસ્તો કરી સૌને મહારાષ્ટ્ર ભવન ના હોલ માં અધિવેશન માં હાજર રહેવા જણાવ્યું હતું. પ્રદેશ અધિવેશન માં આમંત્રિત મહેમાનો સાથે દરેક જિલ્લા માંથી પધારેલી ટીમ નું સ્વાગત જિલ્લા વાઈજ          કરવામાં આવશે, સાથે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી, મહિલા વિંગ પ્રમુખ, આઈ. ટી. સેલ પ્રમુખ નું સ્વાગત અને સન્માન જૈન મુનિ મહારાજ સાહેબ શ્રી, રાજકીય મહેમાનો, સામાજિક સંસ્થાઓ સાહિતનાઓ નું સન્માન ને બહુમાન થશે..

      નવનિયુક્ત પ્રમુખો દ્વારા ગુજરાતભર માંથી પધારેલા મતદારો, પ્રત્રકારો, હોદ્દેદારો નો આભાર વ્યક્ત કરી જાહેરાત કરી હતી કે પ્રદેશ અધિવેશન બાદ ભોજન લઇ ને તમામ પત્રકારો હસ્તગીરી પર્વત ઉપર વાહનો સાથે જશે, જેના પાસે વાહન ન હોય તેના માટે ચાર બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે..

      સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા, આર બી. રાઠોડ,, તાલુકા પ્રમુખ બાબુભાઇ વાઘેલા ની તાલુકાના પત્રકારો ની ટીમ તેમજ જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડીયા એ ખડે પગે કાર્યક્રમ ની ચિંતા કરી હતી.કોઈ પત્રકાર મહેમાનો ને કોઈ અગવડ ન પડે તેની ચિંતા કરી હતી..ગુજરાત ભર માંથી ૩૧ જિલ્લા ના માંગેમાનો એ પાલીતાણા જૈન નગરી ની મહેમાનગતિ માણી હતી.અધિવેશન માં જિલ્લા ના તમામ પત્રકારો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે મહારાષ્ટ્ર ભવન ના મોટા હોલ માં અધિવેશન યોજાવા તૈયારી કરી લીધી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/