fbpx
અમરેલી

જિલ્લામાં તા.૦૫ જુલાઈ, ૨૦૨૩ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા.૦૫/૦૭/૨૦૨૩ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને ધ્યાને લઈ  જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓની જરુરિયાત ઉભી થાય તેવી સંભાવના છે. આગામી જાહેર રજાના દિવસોમાં પણ પૂર્વ પરવાનગી વિના હેડ કવાર્ટર છોડવું નહિ અને અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓએ હેડ કવાર્ટરમાં ઉપસ્થિત રહેવું. તાકીદની પરિસ્થિતિમાં સૂચનાનુસાર  કાર્યવાહી ત્વરિત હાથ ધરવી,  તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/