fbpx
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલીમાં –ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરાઈ

શિક્ષણ અને સંસ્કાર માટે સુપ્રસિદ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા.03-07-2023ના રોજ

ગુરુપુર્ણિમા ઉત્સવ ઉજવાયો.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હિન્દુ સનાતન ધર્મની ધરોહર આદ્ય જગતગુરુ શંકરાચાર્યની ચિત્ર પ્રતિમાનું પૂજન અર્ચન

અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
સંસ્થાના સંચાલક શ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયા એ ગુરુ મહોત્સવ વિષે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અને
સંસ્થાના નિયામક શ્રી મહેન્દ્રદાદાએ પણ સંબોધન કર્યું હતું.
શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુભક્તિ વિષે વક્તવ્ય સાંગાણી ઉત્કર્ષ, ગજેરા સંકલ્પ, ડેર સુજલ, સાંગા અવિરાજ, પાનસુરિયા હેત,
વેકરિયા વિરેન, સરધારા પ્રિન્સ, સભાયા ખુશાલ વગેરે વિધાર્થીઓએ વ્યક્તવ્ય આપ્યા હતા.તેમજ ભક્તિ ગીત ભુવા રોહન દ્વારા રજુ
કરવામાં આવ્યા હતા.
શાળાના સંચાલક દંપતિશ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયાની પ્રેરણાથી શાળાનાં આચાર્યશ્રી અને સ્ટાફ
તેમજ છાત્રાલયનાં કર્મચારી ભાઈ- બહેનોએ સફળતા પૂર્વક આયોજન કર્યું. અમરેલી જિલ્લાની નિવાસી શાળામાં સદા અગ્રેસર શ્રીજી
વિદ્યાર્થી ભુવનમાં આવી શિક્ષણેતર પ્રવૃત્તિઓથી ગુંજતું રહે છે શાળા પરિસર રમણીયતાને કારણે વિશાળ સંખ્યાના વાલીગણોનું
આકર્ષણ કેન્દ્ર બન્યુ છે.

गुरुब्रह्मा गुरुविर्ष्णुः
गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म
तस्मै श्री गुरवे नमः।

गुरु पूर्णिमा के पावन पर्व पर, विश्व के समस्त गुरुजनों को मेरा शत् शत् नमन।

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/