fbpx
અમરેલી

શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તીઓમા સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનમા પ્રથમ વાલી મિલન યોજાયુ.

અમરેલી જિલ્લામા શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તિઓ મા સદા અગ્રેસર અમરેલીના લાઠી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવનમા 05-07-2023ના રોજ પ્રથમ વાલી મિલન યોજવામા આવ્યુ. સમગ્ર ગ્રામ્ય વિસ્તારના તમામ વાલી ભાઈઓ બહેનોએ ઉત્સાહ પૂર્વક ખાસ ઉપસ્થિત રહી પોતપોતાના કલેજાના ટૂકડાસમા સંતાનો ને વ્યવસ્થિત મળી પ્રગતિ જાણી.પોતાના સંતાનો ઘર ભૂલી ગયા તેવી સગવડ,ભોજન કાળજી,ઉત્સાહ પૂર્વક મળતા પ્રેમ,લાગણી,સંવેદના જાણી શ્રીજી વિદ્યાર્થી ભુવનના સફળ સંચાલક દંપતિ દીપકભાઈ અને વિલાસબેન વઘાસિયાને હૃદયપૂર્વકના અભિનંદન આપી બાળપ્રેમી દંપતિની મુક્તકંઠે પ્રસંશા કરી.વિશાળ મેદાનમા અત્યંત ભાવક દૃશ્યો જોવા મળ્યા. આવેલ તમામ વાલીઓને તેમના સંતાનોની પ્રગતી ઉણપ વગેરેની વિસ્તૃત ચર્ચા આચાર્યશ્રી સમેત
શિક્ષકસ્ટાફે માર્ગદર્શન પૂરુ પાડ્યુ.મન ભરી સંતાનોને મળી ગરમાગરમ ચા,નાસ્તો ભરપેટ કરી સહુએ વિદાય લીધી.કાર્યક્રમ ને સફળ બનાવવા સ્કૂલ સ્ટાફ ,છાત્રાલય સ્ટાફ ના ભાઈઓ,બહેનોએ ભારે જહેમત ઉઠાવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/