fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સરદારધામ મહિલા તેજસ્વીની ટીમની નિમુણંક કરવામાં આવી

સમાજની એકતાને સંગઠિત કરીને રાષ્ટ  નિર્માણમાં શૈક્ષણિક માધ્યમથી સહભાગી કઈ રીતે થઈ શકાય તેનું તેજસ્વી ઉદાહરણ સરદાર ધામ છે. સરદાર ધામના માધ્યમથી પટેલ સમાજના અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીનું ઘડતર કરી શક્યા છે. સરકારી પરીક્ષાઓની તૈયારી માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સરદારધામ પુરૂ પાડે છે. સરદારધામના પ્રમુખસેવક શ્રી ગગજીભાઈ સુતરિયા તેમજ સરદારધામ ના ટ્રસ્ટી તથા યુવા તેજસ્વીની ના પ્રદેશ કન્વીનર સર્મિલાબેન બાંભણિયા તથા અમરેલી જીલ્લા સરદારધામ ટીમ સાથે પરામર્શ કરીને   અમરેલી જિલ્લા સરદારધામ મહિલા વિંગ તેજસ્વીની  ટીમની નિમુણંક કરવામાં આવીછે.જેમાં સમાજના તમામ કાર્યક્રમો સક્રિયપણે ઉત્સાહ ભેર ભાગ લેતા એવા  જિલ્લા કન્વીનર તરીકે શ્રી પ્રવિણાબેન ભીખુભાઈ કાબરીયા અને સહકન્વીનર તરીકે  હંસાબેન જસવંતભાઈ ફિણાવા, દિવ્યાબેન સોજિત્રા, સંગીતાબેન ગોજારીયા , ઊર્મિલાબેન રાદડીયા, સંગીતાબેન મેતલિયા, કોકિલાબેન ગોંડલીયા, મંજુલાબેન બોકરવાડિયા, અરુણાબેન માલાણી, સુમિતાબેન વસોયા, કંચનબેન ગોજારીયા. ની  નિમુણંક કરવામાં આવી છે. જેને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ શ્રીપરેશભાઈ ગજેરા,સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુભાષભાઈ ડોબરિયા તથા અમરેલી જીલ્લા સરદારધામ ટીમે શુભેચ્છા ઓ પાઠવીછે. સરદારધામના પ્રકલ્પોને છેવાડાના ગામડા સુધી પહોંચાડવા પટેલ સમાજની મહિલા ઓ સિક્ષિત તેમજ આત્મ નિર્ભર બને તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને ગામડામાં અને નાના શહેરો માં રહેતી પટેલ સમાજ ની  દીકરીઓ માં ગુણવતા સભર શૈક્ષણિક કારકિર્દી બનાવી ને પોતાના પરિવારનું જીવન ધોરણ ઉચું લાવવામાં મદદરૂપ થાય આ પ્રકારના તમામ કાર્યક્રમો ના આયોજન આ ટીમ દ્વારા કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/