fbpx
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં જન્મદિનની પ્રેરક ભવ્ય ઉજવણી

દિશાંત પ્રતાપભાઈ ડેર…. ગામ- હીરાણા તા.લાઠી નો આજે જન્મદિવસ હતો તેની ખુશીમાં તેમના પિતાશ્રી શ્રી
પ્રતાપભાઈ ડેર (સરપંચ શ્રી હીરાણા) ની લાગણી હતી કે બાળકોને અમારા તરફ થી પાઉં ભાજી નું ભોજન કરાવવું છે. તેથી
તેઓ તેમજ હીરાણા ગામના ઘણા વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે તે બધા વાલીઓ સાથે અહી આવીને બધો જ સામાન લઈ
ને જાતે ખુબ જ સ્વાદિષ્ટ પાઉં ભાજી બનાવી બાળકોને ભોજન કરાવ્યું. સાંજની પ્રાર્થના સભામાં વાલી શ્રી પ્રતાપભાઈ ડેરનું
સ્મૃતિ ભેટ આપી ને સન્માન કરેલ.
આજના આ કાર્યક્રમ મા હીરાણા ગામના હનુમાનજી આશ્રમમાં પૂજ્ય ગોપાલદાસ બાપુ પણ હાજર રહીને બાળકોને
આશિર્વાદ આપેલ. તેમજ બાળકોમાં રાષ્ટ્ર ભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું વિસૃત છણાવટ કરી સાથે સાથે હીરાણાના અમારા
સ્નેહી લાઠી તાલુકાના ભાજપ મહામંત્રી શ્રી જગદીશભાઈ ખૂંટ હીરાણા પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી ગઢવી સાહેબ તથા
સંસ્થાના વાલી શ્રી નરેશભાઈ ખૂંટ શ્રી ભાવેશભાઈ ડેર શ્રી વિપુલભાઈ ડેર શ્રી મુકેશભાઈ સરધારા શ્રી બચુભાઇ ડેર સહિત ના
વાલીઓ ઉપસ્થિત રહીને ખુશી વ્યક્ત કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/