fbpx
અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીનું ગૌરવ. કુ.હર્ષિલાબા અને કુ.ક્રિષ્નાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમ.મા અભ્યાસ કરતા કુ.હર્ષિલાબા સરવૈયા અને કુ. ક્રિષ્ના રાવએ કમબાઇન્ડ એન્યુઅલ ટ્રેઇનિંગ કેમ્પમાં (CATC) ઉત્કૃષ્ટ દેખાવ કરી કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલી અને અમરેલી જિલ્લા વિદ્યાસભાનું ગૌરવ વધાર્યું છે. 

તેઓની આ સિદ્ધિ બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ અને એન.સી.સી.ઓફિસર પ્રા.વી.જી.વસાવા તથા શૈક્ષણિક – બિન શાક્ષણિક કર્મચારીઓએ અભિનન્દન સહ શુભેચ્છાઓ પાઠવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.બી.આર.ફીણવિયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/