fbpx
અમરેલી

નબળી ગુણવત્તા ના પાઇપ સામે સુખડીયા ની રજુઆત થી વિધાનસભા ના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા એ પાઇપ પરત મોકલવા તંત્ર ને તાકીદ કરી

અમરેલી જિલ્લા માં અંદાજીત ૭૪ કરોડ આસપાસ ના ખર્ચે અસંખ્ય ગ્રામ્ય માં પાણી પહોચાડવા ની દેવળીયા શેત્રુંજી પાણી પુરવઠા જુથ હેડ વર્કસ અંતર્ગત ૯ જેટલા આ તાલુકા ના.ગામોની પાણી સપ્લાય યોજના હેઠળ પીવાના પાણીના પાઈપ લાઈન ના જથ્થા ની ગુણવત્તા બાબતે ની સુખડીયા ની રજુઆત થી ગુજરાત રાજ્ય વિધાનસભા ના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા એ શેત્રુંજી હેડ વર્કસ ની આજરોજ રૂબરૂ વિઝીટ કરી નબળી ગુણવત્તા નો પાઈપ લાઈન નો કરોડો રૂપિયા નો જથ્થો પરત કરવા અધીકારીઓને સ્થળ પર સૂચના આપી ઉમદા કાર્ય કરી લોકો ને સારી ગુણવત્તા સાથે સુવિધા ઉપલબ્ધ થાય તેવી નેમ સાથે આગળ વધવા બદલ સમગ્ર વિસ્તાર માં જાગૃત ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો દેવળીયા ના જાગૃત સરપંચ ભાવના નાથાલાલ સુખડીયા એ પાઇપ લાઈન ની નબળી ગુણવત્તા હોવા નું સ્પષ્ટ જોઈ શકાય તેવી વિસ્તૃત જાણ ધારાસભ્ય વેકરિયા ને કરતા સ્થળ વિજીત અને ચકાસણી કરતા પાઇપ લાઈન ની ગુણવત્તા નબળી હોવા થી તુરંત સ્થળ ઉપર જ સબંધ કરતા પુરવઠા તંત્ર ને જાણ કરી કામ કરતી એજન્સી ને પાઇપ પરત કરવા આદેશ કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/