fbpx
અમરેલી

ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારો માટે ઓનલાઇન દાખલા કાઢી શકે તે માટે ઓપ્શન ચાલુ કરવા રજૂઆત કરાય

ગુજરાત સરકાર દ્વારા અરજદાર પોતે ઘર બેઠા કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો જેમ કે આવક જાતિ નોન ક્રિમિલિયર ડોમીસાઈલ ઇડબલ્યુએસ બિન અનામત વગેરે જેવા પ્રમાણપત્રો માટે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર ઘર બેઠા અરજી કરી શકે છે જેમાં તેઓને જે તે કચેરીમાં જવાની જરૂર પડતી નથી પરંતુ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ઓનલાઈન અરજી એટલે કે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર અરજી કરવા જાય છે ત્યારે તેમાં જે પંચાયતનું ઓપ્શન આવે છે તે ઓપ્શન બંધ બતાવે છે જેના કારણે સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઓનલાઇન અરજી કરી ઘરે બેઠા જે તે દાખલો મેળવી શકતા નથી જેના અનુસંધાને સાવરકુંડલાના જાગૃત ભાજપ કાર્યકર્તા અને શહેર ભાજપ કોષાધ્યક્ષ જતીનભાઈ મૈસુરિયાં દ્વારા સરકારશ્રીની ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના અરજદારો ઓનલાઇન અરજી કરી ઘર બેઠા પોતાનો દાખલો જેમ કે નોન ક્રિમિલિયર ડોમીસાઈલ બિનઅનામત વગેરે જેવા પ્રમાણપત્રો મેળવી શકે તે માટે  અમરેલી નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરના તકનીકી મદદનીશ્રીને લેખિતમાં રજૂઆત કરી જેની નકલ કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને આપેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/