fbpx
અમરેલી

સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે પર સ્થિત એસ. એમ. જી. કે. સંકુલ સામે આવેલ હોટેલમાં આવતા હેવી વાહનો રોડ પર પાર્ક થયેલ જોવા મળે છે

રીતે વાહનો પાર્ક થાય તો કોઈ અણધારી અકસ્માત થવાની શક્યતા પણ સર્જાય શકે છે. આમ રૂપિયા ૧૦ ની ચા પીવા ઊભેલા વાહન ચાલકો કોઈ નિર્દોષ માસૂમની અમૂલ્ય જિંદગીનો ભોગ લેવામાં પણ નિમિત્ત બની શકે છે.. તંત્ર અને વાહન ચાલકોની સમજદારી આવાં અણધાર્યા અકસ્માતો થતાં નિવારી શકે છે.  હા, વાત છે સાવરકુંડલા ખાતે એસ. એમ. જી. કે. સંકુલ મહુવા રોડ નેશનલ હાઈવે પર ચાલુ વરસાદમાં વાહનો મેઈન હાઇવે પર કાયદાનો ભંગ કરીને રોડ ઉપર જ પાર્ક કરવામાં આવતાં જોવા મળતાં હોવાથી ભયાનક અકસ્માત સર્જાવાની સંભાવનાને નકારી ન શકાય.  ગંભીર અકસ્માતોથી બચવા માટે પણ કેટલીક ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. આમ સરેઆમ જાહેર રોડ પર ઉભેલા વાહનો દ્વારા જો કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? એવો પ્રશ્ન પણ શહેરના બુધ્ધિજીવીમાં ચર્ચાય રહ્યો છે. આમ તો રોડ સેઈફટીનું પાલન કરવું એ દરેક વાહનચાલકોનું પરમ કર્તવ્ય છે. અકસ્માત થવાની શક્યતાઓ હોય તેવી તમામ બાબતો પર તંત્ર દ્વારા પણ કડક નજર રાખવી જરૂરી છે. કોઈ ગંભીર અકસ્માત ઘણી વખત બેદરકારી કે ટ્રાફિક નિયમોનાં ચુસ્ત પાલનના અભાવે પણ થતાં હોય છે અને જ્યારે અકસ્માત થાય ત્યારે ઘણી વખત નિર્દોષ જિંદગીનો ભોગ પણ લેવાતી હોય છે. અને તંત્ર પણ સફાળું જાગી જતું હોય છે એટલે સાવધાની એ જ ઉપાય. તંત્ર પણ આ સંદર્ભે સતત સતર્ક રહે તે ખૂબ જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/