fbpx
અમરેલી

અમરેલી સંસદીય ક્ષેત્ર માટે મહત્વની નેશનલ હાઈવે સંબંધીત પરીયોજનાઓ અંગે સડક પરીવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયના સચિવ અનુરાગ જૈનને સાંસદ નારણભાઈ કાછડીયાએ રજૂઆત કરી

મહુવા–જેતપુર નેશનલ હાઈવેનું કન્સ્ટ્રકશન કારી ઝડપથી ચાલુ કરવા તથા ક્ષતિગ્રસ્ત માર્ગના નવીનીકરણ માટે સત્વરે ગ્રાન્ટ ફાળવવા કરાઈ રજુઆત. નાગેશ્રી–ચોટીલા અને ઉના–બગસરા નેશનલ હાઈવેના કાય૬/ગ્:ત્સમાં તેજી લાવવા પણ રજુઆત કરવામાં આવી.

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા પોતાના સંસદીય વિસ્તારના પ્રશ્નોને જિલ્લા સ્તરથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરી લોકોના અવાજને યોગ્ય સ્તર સુધી પહોંચાડી વાચાઆપવામાં સતત મોખરે રહેનાર નેતામાંના એક નેતા છે. ત્યારે આજ તા. ર૬બ્?ઉસ જુલાઈ ર૦ર૩ના રોજ સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતાં અને કાર્યરત વિવિધ નેશનલ હાઈવે સંબંધીત પરીયોજનાઓના કાર્યમાં પ્રગતિ આવે તે માટે ભારત સરકારના સડક પરીવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયના સચિવ અનુરાગ જૈનજીને રૂબરૂ મુલાકાત કરીલેખીત રજુઆત કરેલ છે.

સાંસદની રજુઆતમાં જણાવ્યા પ્રમાણે મહુવા–સાવરકુંડલા–અમરેલી–બગસરા–વડીયા–જેતપુર નેશનલ હાઈવે ૩પ૧ ની લંબાઈ ૧૮૦ કિ.મી. છે. આ પરીયોજનાની જાહેરાત માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્રારા વર્ષ ર૦૧પ માં કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ વિભાગ તરફથી કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા આ પ્રોજેકટની એલાઈમેન્ટની પ્રક્રિયા પૂણ૬/ગ્:ત્સ થવામાં ચાર વષ૬/ગ્:ત્સ જેવો સમય પસાર થયેલ. ત્યાર બાદ ૧૦ ઓકટોબર ર૦૧૯ ના રોજ આ પરીયોજનાને પાંચ પેકેજમાં વિભાજીત કરવામાં આવેલ.
જેમાં પેકેજ–૧ અંતગ૬/ગ્:ત્સત મહુવા થી બાઢડા માગ૬/ગ્:ત્સના કામનું ટેન્ડર થયાને ચાર માસથી વધુ સમય થવા આવેલ છે પરંતુ હજુ સુધી જમીન સંપાદન અંગે વળતર તેમજ ટેન્ડરને મંત્રાલય તરફથી મંજુરી
ન મળેલ હોવાને લીધે આ પેકેજનું ટેન્ડર ઓપન થવા પામેલ નથી. તેમજ પેકેજ–ર અંતગ૬/ગ્:ત્સત બાઢ
ડા થી ગાવડકા સુધી ફોરલેન માર્ગ બનાવવાની મંજુરી ઘણા સમય પહેલા આપી દેવામાં આવેલછે પરંતુુ આ પેકેજનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલતું હોવાથી હજુ સુધી એલાઈમેન્ટનું કામ
પણ પૂર્ણ થયેલ નથી. તથા પેકેજ–૩ અંતગ૬/ગ્:ત્સત ગાવડકા થી બગસરા સુધીના માગ૬/ગ્:ત્સનું ૯૦ % ભૂમિ અધિગ્રહણ થઈ ચૂકયુ છે પરંતુ હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી. તેમજપેકેજ–૪ અંતગ૬/ગ્:ત્સત બગસરા થી વડીયા માગ૬/ગ્:ત્સ માટે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થવા
પામેલ નથી. તથા પેકેજ–પ અંતગ૬/ગ્:ત્સત વડીયા થી જેતપુર માગ૬/ગ્:ત્સ માટે એલાઈમેન્ટની કામગીરી
વર્ષ –ર૦૧૯ થી ચાલી રહી છે જે હજુ સુધી પૂણ૬/ગ્:ત્સ થવા પામેલ નથી.

ઉપરાંત મહુવા–જેતપુર નેશનલ હાઈવેને સંલગ્નનાગેશ્રી–ખાંભા–ચલાલા–અમરેલી–ચિતલ–બાબરા–આટકોટ–જસદણ– ચોટીલા નેશનલ હાઈવે નં.૩પ૧–જી અને ઉના–ધોકડવા–ઈંગોરાળા–ધારી–બગસરા નેશનલ હાઈવે નં. ૩પ૧–કે આ બંનેપરીયોજનાઓની જાહેરાત પણ માન. પ્રધાનમંત્રી દ્રારા જ વર્ષ –ર૦૧પ માં કરવામાંઆવેલ હતી. પરંતુ આ બંને પ્રોજેકટનું કાય૬/ગ્:ત્સ પણ ખુબ જ ગોકળગાયની ગતિએ ચાલી રહેલહોવાના લીધે હજુ સુધી આ બંને પ્રોજેકટનું એલાઈમેન્ટ કાય૬/ગ્:ત્સ પણ પૂણ૬/ગ્:ત્સ થવા પામેલ નથી.
સાંસદશ્રીએ વધુમાં રજુઆત કરતા જણાવેલ હતું કે, વત૬/ગ્:ત્સમાનમાં મહુવા થી જેતપુરનેશનલ હાઈવે ખુબ જ જજ૬/ગ્:ત્સરીત હાલતમાં છે. તેથી આ માગ૬/ગ્:ત્સ૬/ગ્:ત્સ પર કિ.મી. ૬બ્?ઉસ૩/૩૦૦ થી ૮ર/ર૦૦,કિ.મી. ૪૮/રપ૦ થી ૪૯/૬બ્?ઉસ૦૦, કિ.મી પ૭/૮૦૦ થી ૬બ્?ઉસ૩/૩૦૦, કિ.મી ૮પ/ર૦૦ થી ૯૧/૯૦૦ અનેકિ.મી ૯ર/ર૦૦ થી ૯૩/૮૦૦ વચ્ચે નવીનીકરણના કામ માટે નેશનલ હાઈવે રાજય તરફથીકરવામાં આવેલ દરખાસ્તને મંજુરી આપી સત્વરે રૂા. ર૦.૧ર કરોડની ગ્રાન્ટ ફાળવવા પણરજુઆત કરેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છેે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/