fbpx
અમરેલી

છેલ્લા આઠ વર્ષથી અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા અને નામ. કોર્ટ દ્વારા ફરારી આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ સ્ટેશન

 આ કામના આરોપી મુકેશભાઇ લખમણભાઇ સોહલીયા રહે.જસદણ જી,રાજકોટ વાળા વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશનના III પાર્ટ ગુરનં ૧૪૫/૨૦૧૫, મોટીધારા કલમ ૬૬(B), ૬૫(A)(E), ૧૧૬(B), ૮૧ મુજબનો ગુન્હો ના.૨૩/૦૩/૨૦૧૫ના કલાક ૨૦૪૪૫ વાગ્યે દાખલ થયેલ છે અને સદરહું ગુન્હાના કામે આરોપીને તા.૨૭/૦૯/૨૦૧૫ના કલાક ૨૧/૩૦ વાગ્યે અટક કરી નામ. કોર્ટમાં રજુ કરવામાં આવેલ. બાદ નામ, કોર્ટમાંથી જામીન ઉપર છૂટીને છેલ્લા આઠ વર્ષથી કોર્ટ મુદતે હાજર રહેતો ન હોય અને નાસતો ફરતો હોય, જેથી આ કામના આરોપી વિરુધ્ધ જે.એમ એક સી. કોર્ટે બાબરા દ્વારા CRPC કલમ ૩૦ મુજબનું વોરંટ ઈશ્યુ થયેલ હોય, જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમ સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી. ભંડેરી નાયબ પોલીસ અધીક્ષક, અમરેલી વિભાગ નાઓના માર્ગદર્શન આધારે આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ ચોક્કસ બાતમી તેમજ ટેક્નીકલ સોર્સ આધારે બાબરા પોલીસ સ્ટેશનના III પાર્ટ .૨.નં. ૧૪૫/૨૦૧૫, પ્રોહીધારા કલમ ૬૬(B), ૬૫(A)(E), ૧૧૬(B), ૮૧ મુજબના નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેરના શાસ્ત્રી નગર વિસ્તારમાંથી તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી/ટેકનીકલ સોસ આધારે બાબરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા પકડી પાડી નામ.કોર્ટ હવાલે કરતા નામ. કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :- મુકેશભાઇ લખમણભાઇ સોહલીયા(પટેલ), ઉં.વ.૪૦, ધંધો.જ્યુસનો વેપાર, રહે. હાલ રાજકોટ, નાનામવા રોડ,
શાસ્ત્રીનગર મુળ રહે.જસદણ જી.રાજકોટ

આ કામગીરી બાબરા પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેક્ટર.આર.ડી.
ચૌધરી ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ બાબરા પો.સ્ટે.ના કોટડાપીઠા આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઇ પી. ડેર તથા પો.કોન્સ. સંદીપભાઇ એલ. ભુવા તથા હર્ષદભાઇ બી. ડાભી તથા કોટડાપીઠા આઉટ પોસ્ટ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/