fbpx
અમરેલી

અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત નેત્રયજ્ઞ દર માસ ના પ્રથમ રવિવારે યોજાશે

લીલીયા તાલુકા ના અંટાળેશ્વર મહાદેવ તથા રામજીમંદિર ટ્રસ્ટ પ્રેરિત શ્રી અંટાળેશ્વર માનવતાની જયોત મુખ્યદાતા શ્રી ઓના સહયોગ થી શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી ની તબીબી સેવા થી જયંતિભાઈ વીરજીભાઈ બાબરીયા (એકલારા) સહદાતાશ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા(અકાળા) ના આર્થિક સહયોગથી ફ્રી નેત્રયજ્ઞ આંખના તમામ રોગોનું નિદાન-સારવાર આંખના ઓપરેશન માટે માર્ગદર્શન

આંખના મોતિયાના દર્દી નિદાન બાદ સુદર્શન નેત્રાલય, અમરેલી દ્વારા નેત્રમણી આરોપણ કાળીકીકીના કારણે દૃષ્ટિહીન બનેલને નિદાન, ઓપરેશન માટે માર્ગદર્શન

આંખના નંબરની કોમ્પ્યુટર દ્વારા તપાસ જરૂરીયાતમંદ લોકોને નિદાન બાદ ફ્રી-ટીપા-દવા, ચશ્મા વિતરણ આંખના મોતિયાના ઓપરેશન બાદ તપાસ, સારવાર-માર્ગદર્શન દર મહિનાનો પહેલો રવિવાર સમય સવાર ના ૯ -૦૦ થી ૧૨-૦૦ સુધી સ્થળ અંટાળીયા મહાદેવ મંદિર લાઠી-લીલીયા રોડ, ખાતે યોજાશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/