fbpx
અમરેલી

દેવભૂમિ દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક ની નિમણૂક અંગે કૌશિકભાઈ વેકરીયા ઉપમુખ્ય દંડક ગુજરાત વિધાનસભા એ મુલાકાત લીધી

અમરેલી દેવભૂમિ દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા દ્વારા મુલાકાત કરી  બાળકોના શિક્ષણ માટે ગંભીર નોંધ લઇ બે દિવસ પહેલા બદલી કરેલ શિક્ષકો ની ખાલી જગ્યાઓ માટે વિધાર્થીઓ ના ભવિષ્ય ને ધ્યાને લઇ જીલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક વ્યવસ્થા કરી શૈક્ષણિક કાર્ય ને અસર ન પહોંચે તેની કાળજી રાખી શિક્ષકોની વ્યવસ્થા કરવા સૂચના આપી ઉમદા કાર્ય કર્યું હતું આ બાબતે દેવભૂમિ દેવળીયા ગામ પરિવાર આભારી છીએ લી ભાવના નાથાલાલ સુખડીયા સરપંચ શ્રી દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/