fbpx
અમરેલી

પ્રધાનમત્રી રાહત ફંડ યોજના માથી સાવરકુંડલાના દદીને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧.૭૫ લાખની સહાય મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા

પ્રધાનમત્રી રાહત ફંડ યોજના માથી સાવરકુંડલાના દદીને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. ૧.૭૫ લાખની સહાય મજુર કરાવતા સાસદ નારણભાઈ કાછડીયાદર્દીના પરીવારે પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કર્યોઅમરેલી સસદીય મત વિસ્તારના સાવરકુંડલા શહેર મુકામે પોપટ બોઘા શેરી વિસ્તારમા રહેતા શ્રી નૈમિષભાઈ ભાનુશંકર ઉપાધ્યાય ઉ.વ. ૫૧ ની કિડની ફેઈલ થતા તેમના ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (સીવીલ હોસ્પિટલ) અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટની સારવાર ચાલી રહી હતી. પરંતુ શ્રી નૈમિષભાઈ ઉપાધ્યાયના પરીવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખર્ચે પરવડી શકે તેમ ન હતા. જેથી તેમના પરીવાર તરફથી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક તા. ૦૫/૦૬/૨૦૨૩ના રોજ દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમત્રી રાહત ફંડ માથી સહાય મજુર કરવા માટે ભલામણ કરતા માન. પ્રધાનમત્રીશ્રી તરફથી તા. ૧૯/૦૭/૨૦૨૩ ના રોજ પી.એમ. રીલીફ ફંડ માથી દદીના સારવાર ખર્ચને પહોચી વળવા રૂા. ૧,૭૫,૦૦૦/- (અકે રૂા. એક લાખ પચોતેર હજાર પુરા) ની સહાય મજુર કરવામા આવતા શ્રી નૈમિષભાઈ ઉપાધ્યાય અને તેમના પરીવારે માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/