fbpx
અમરેલી

શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહભેર ઉજવણી

શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય  વંદનાની ઉત્સાહભેર ઉજવણી ૧૯૪૭ રાત્રીના ૧૨ વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઇ હતી તે ભૂમિ ઉપર સતત ૭૭ મા વર્ષે તિરંગાને ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને બેન્ડ સલામી સાથે તિરંગાને સલામી આપી હતી.

સંસ્થાના શુભેચ્છક શ્રી પ્રદિપસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજરોહણ તથા સંસ્થામં ચાલતા કેર ટેકર અભ્યાસક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હજારો બહેનોને રોજગારલક્ષી તાલીમ આપનાર સંસ્થાના સિવણવર્ગના તાલીમી શિક્ષક શ્રી ગુલાબબા ગોહિલનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.  શિશુવિહાર સંસ્થાના ટ્રસ્ટી શબનમબેન કપાસીના વરદ હસ્તે બે શ્રમિક બહેનોને સિવણના સંચા અર્પણ થયા હતા. 

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ૧૪ કમ્પ્યુટર તાલીમાર્થીઓ, ૯ ખરી કમાઇ પુરસ્કાર તથા 5 સિવણ તાલીમ વર્ગની બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ.

શિશુવિહાર પ્રાંગણમાં ૭૭ વર્ષથી સાતત્ય પૂર્ણ રીતે યોજાતા સ્વાતંત્ર્ય પર્વનું સંકલન શ્રી હરેશભાઇ ભટ્ટ તથા શ્રી કમલેશભાઇ વેગડ દ્વારા થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/