fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ૩ વર્ષમા ટ્રાફીક નિયમોનો ભંગ કરનારાઓ દંડ ન ભરનારા સામે તા.૯ સપ્ટેમ્બરે લોકઅદાલતમાં કાર્યવાહી હાથ ધરાવા બાબત.

અમરેલી શહેરમા ટ્રાફીક નિયમો ભંગ કરનાર સામે નેત્રમ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાથી વોચ રખાય છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરાય છે. ત્રણ વર્ષમા ૧૬૦૫ વાહન ચાલકો ઇ-મેમો ન ભરતા હોવાનું જણાતા મેસેજ અને નોટીસો પાઠવેલ છે. તા.૯ સપ્ટેમ્બરના રોજ લોક અદાલતમા બાકી રહેતા મેમો ભરી જવા તાકીદ કરાઇ છે.

અમરેલી જીલ્લાના શહેરમા ૩૨ સ્થળોએ પોલીસની નેત્રમ ટીમ દ્વારા ૨૩૧ સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીક નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ઇ મેમા ઇશ્યુ કરવામા આવી રહ્યા છે પરંતુ ઘણા લોકો આ મેમો આવ્યા બાદ દંડ ભરતા નથી આવા લોકો વિરૂધ્ધ હવે કાદેસરના પગલા લેવાનું આયોજન કરાયું છે. આથી તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ પ્રિ-લીટીગેશન લોકઅદાલતનું આયોજન કરાયું છે. જેમા જીલ્લામા ત્રણ વર્ષના સમય ગાળામા વિશ્વાસ ઇ-ચલણ દ્વારા ઇસ્યુ કરવામા આવેલા ૧૬૦૫ ઇ-મેમા પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમો દંડ આજ સુધી નથી ભર્યા તેવા વાહન ચાલકો સામે મેસેજ અને ઇ ચલાણ મોકલી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. અમરેલી તાલુકા કાનુની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના લોક અદાલતમાં ભરી જવા નોટીસ મોકલવામાં આવી છે. આથી જે વાહન ચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમેને તા.૦૮/૦૯/૨૦૨૩ સુધીમાં (૧) નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર, ચિતલ રોડ, પોલીસ અધિક્ષકની કચેરી પાછળ, અમરેલી ખાતે (૨) અમરેલી સીટી પોલીસ સ્ટેશન (૩) સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ભરી શકાશે. આ ઉપરાંત https//echallanpayment.gujarat.gov.in પર ઓન લાઇન ભરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/