fbpx
અમરેલી

બિમ્સ આસ્થા હોસ્પિટલના સહયોગ સાથે લાયન્સ કલબ ઓફ અમરેલી(સીટી) આયોજીત ખ્યાતનામ તબીબો દ્વારા સપુર્ણ શારીરિક તપાસસુ૫૨ સ્પેશ્યાલીસ્ટી નિદાન કેમ્પ

નામ નોધાવી કેમ્પનો લાભ લેવા અપીલ વધુ માહિતી માટે સપર્ક જીગ્નેશભાઈ ભટ્ટ–૯૬૩૮૫ ૩૮૫૨૧અનિયમીત અને ભાગદોડની જીવનશૈલીક અનેક શારીરિક બિમારીઓને નોતરે છે અને તેની સારવાર અને નિદાન માટે સમય-નાણાનો વ્યય થતો હોય તેવા સમયે માનવસેવાના કાર્ય સાથે સકળાયેલ ” લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) ” દ્રારા દર્દીનારાયણની સેવા માટે બિમ્સ આસ્થા હોસ્પિટલના સહયોગથી ખ્યાતનામ તબીબોના માર્ગદર્શન તળે તા.૨૦/૦૮ ૨૦૨૩ ને રવિવાર સવારના ૧૦–૦૦ થી બપોરના ૦૧–૦૦ સુધી બિમ્સ આસ્થા હોસ્પિટલ, સુખનાથ પરા, લીલીયા રોડ, અમરેલી ખાતે ” સુપર સ્પેશ્યાલીસ્ટી નિદાન કેમ્પ” નુ આયોજન કરવામા આવેલ છે જેનો શહે૨-જીલ્લાના नु નગ૨જનોઅ નામ નોંધણી સાથે બહોળી સખ્યામા લાભ લેવા જણાવાયેલ છે. ..

આ નિદાન કેમ્પમા (૧) કાડીયોલોજી હૃદયરોગનું નિદાન-ડો.વરૂણ સિમ્બલ, ડો.રાજેશકુમાર સિઘ (૨) ડાયાબીટીસ,બીપી,થાઈરોઈડનુ નિદાન-ડો.તપન ડોડીયા (૩) મગજ અને જ્ઞાનતતુનુ નિદાન – ડો. અશ્વિન લાઠીયા (૪) ઘુટણ અને થાપાન ઓર્થોપેડીક નિદાન- ડો.હર્ષવર્ધનસિહ જાડેજા, ડો.દિક્ષીત આર.ચૌધરી (૫) કમર તથા મણકાનુ નિદાન – ડો.સુરેશ પરમાર (૬) પેટ તથા આતરડાનુ નિદાન – ડો. વિજયરાજ ગોહિલ (૭) કિડની નિદાન – ડો.નિલવ શાહ (૮) મોઢ અને જડબાનુ નિદાન – ડો. હિરેન ડુગરાણી સહિતના તબીબો સેવા આપશે. બહોળી સખ્યામા કેમ્પનો લાભ લેવા દર્દીઓએ સમયસર નામ નોધણી કરાવવા લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) ના પ્રમુખ લા.કિશોરભાઈ શિરોયા, સેક્રેટરી લા.ૠજુલભાઈ ગોડલીયા, ખજાનચી લા.બિમલભાઈ રામદેવપુત્રા અને પ્રોજેકટ ચેરમેન લા.જયેશભાઈ પડયાની સયુકત અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/