fbpx
અમરેલી

કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજીતજીલ્લા સકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમા લોકોના પડતર પ્રશ્નોન વાચા આપતા સાસદ નારણભાઈ કાછડીયા

મિટિગમા સાસદશ્રીએ રજુ કરેલ ૭૫ પ્રશ્નો પૈકી ૨૦ પ્રશ્નોન નિરાકરણ થયેલ છે અને બાકી રહેલ ૫૫ પ્રશ્નોન આગામી બેઠક પહેલા નિવારણ થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરેલ હતી.

આજ તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી અજય દહીયાના અધ્યક્ષ સ્થાને આયોજીત જીલ્લા સકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લાના લોકોના વિવિધ પડતર ૭૫ જેટલા પ્રશ્નો ઉઠાવેલ હતા. જેમા ૨૦ જેટલા પ્રશ્નોન ત્વરીત નિવારણ થવા પામેલ છે અને બાકી રહેલ ૫૫ પ્રશ્નોનુ આગામી સકલન સમિતિની બેઠક પહેલા નિરાકરણ થાય તે માટે સાસદશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી જરૂરી સુચનાઓ પ્રદાન કરેલ હતી. સાસદશ્રી દ્રારા બેઠકમા આ ૨૦ પ્રશ્નો અતર્ગત પી.જી.વી.સી.એલ., વાસ્મો, સ્વચ્છતા, શિક્ષણ, આગણવાડી, રોડ/રસ્તા, બ્રીજ, વન વિભાગ, પોલીસ વિભાગ અને પ્રધાનમત્રી કિન્માન સન્માન નિધી યોજના જેવા વિવિધ વિભાગના પ્રશ્નોનુ નિવારણ લાવલ છે.

આ બેઠકમા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, જીલ્લા ભાજપના પૂર્વ મહામત્રી શ્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ રમેશ ગરવ, જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ તેમજ મહેસલ વિભાગ, પંચાયત વિભાગ, રેલ્વે, નેશનલ હાઈવે અનવન વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/