fbpx
અમરેલી

સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજનો 34મો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી 10 તારીખે યોજાશે. 

સાવરકુંડલા કાનજીબાપુ ઉપવન વાડી ખાતે આગામી તારીખ.- 10/09 ને રવિવારના રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને યુવક મંડળ દ્વારા સમાજ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઈનામ વિતરણ, શેક્ષણિક કીટ વિતરણ તેમજ શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવશે. આ સાથે ભવ્ય અને રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે તથા સમાજ ની દિકરીઓને કન્યા પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. આ તકે સમગ્ર ગુજરાતમાંથી કડીયા સમાજના અગ્રણીઓ દાતાઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે.બાલમંદિરથી કોલેજ સુધીના સમાજના વિદ્યાર્થીઓ તેમની માર્કશીટની નકલ ડોકટર લાડવાની હોસ્પિટલ ખાતે પહોંચતી કરવી. ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ના સમૂહ જ્ઞાતિ ભોજન સમાજના અગ્રણીઓ અને દાતાઓનું સન્માન વગેરે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. તેમ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ના મહિલા અગ્રણી દક્ષાબેન ચોટલીયા ની યાદી જણાવેલ.સાવરકુંડલા ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમાજનો 34મો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આગામી 10 તારીખે યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/