fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે ભરવાડ સમાજ યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવ્યા.

સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામે ભરવાડ સમાજના યુવાન નિલેશભાઈ ગમારા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પ્રયત્ને સફળ કરી અને પોતાના વતન પરત ફરી ગામ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માનિત કરવામાં આવ્યા લોકો દ્વારા ડીજે સાથે આખા ગામમાં ભવ્ય ત્રિરંગા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા આહીર સમાજની વાડીમાં ભવ્ય સન્માન સમારોહ ગોઠવવામાં આવેલ હતો ગામના તેમજ કુટુંબ અગ્રણીઓ દ્વારા નિલેશભાઈનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદના તમામ લોકોને તેમજ બહારથી આવેલ તમામ મહેમાનો સાથે ભોજન સમારંભનો પણ આયોજન કરવામાં આવેલ હતી તેમજ ઠાકર બાપાની જ્યોતનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ તકે ઉપસ્થિત તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ સરપંચ શ્રી ઉપસ્થિત રહી ગામના યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું દેશની આન બાન શાન માટે યુવાનો આર્મીમાં જોડાઈ અને ગામનું નામ દેશનું નામ રોશન કરે તેવી હર્ષ અને ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

2 Attachments • Scanned by Gmail

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/