fbpx
અમરેલી

આજે શીતળા સાતમનું પર્વ. આજે સવારથી શીતળા માતાજીના મંદિરે મહિલાઓ પોતાના સંતાનોના સુસ્વાસ્થ્ય માટે માતાજીનું પૂજન અર્ચન કરતાં જોવા મળે છે. 

ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક પર્વો ઉજવાય છે. એમાં પણ શ્રાવણ માસ એટલે તો જાણે વાર તહેવારનો જ મહિનો.આજરોજ શીતળા સાતમનું પર્વ હોય મહિલાઓ ટાઢું ખાઈને શીતળા માતાજીનું વ્રત કરે છે. સવારમાં જ નાહી ધોઈને નવા વસ્ત્રો પહેરીને મનમાં પવિત્ર ભાવ સાથે પૂજન અર્ચન માટે શીતળા માતાના મંદિર જતાં જોવા મળે છે. માતાજીને કુલર પ્રસાદ તરીકે ધરીને પછી પ્રસાદ તરીકે વિતરણ પણ કરતાં જોવા મળે છે. જો કે આ વ્રતનો મુખ્ય મહિમા તો પોતાના સંતાનોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવો નિહિત ભાવ હોય છે. આ પર્વ પર શીતળા માતાની વાર્તા પણ  મહિલાઓ એકઠી થઈને સાંભળે છે. અને એ વાર્તાના બોધને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે છે પોતાના નાનાં નાનાં ભૂલકાઓને સાથે લઈને શીતળા માતાના મંદિર ખૂબ જ ભક્તિભાવપૂર્ણ રીતે પૂજન અર્ચન કરતાં જોવા મળેલ છે.. ગ્રામ્ય વિસ્તારોમાં તો આ પર્વનો અનોખો મહિમા હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/