fbpx
અમરેલી

ચેતતા નર સદા સુખી અનેક પ્રકાર ના ક્રાઈમ અંગે સર્વ ને અવગત કર્યા દામનગર પોલીસ સ્ટેશન ખાતે એસ પી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોક દરબાર વાર્ષિક ઇન્સ્પેકશન ૨૦૨૩ યોજાયું એસ પી હિમકરસિંહ નો લોકો સાથે સીધો સંવાદ

દામનગર શહેર માં એસ પી શ્રી અમરેલી  હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોક દરબાર વાર્ષિક ઇન્સ્પેકશન ૨૦૨૩ યોજાયું દામનગર શહેર પોલીસ પરિવાર નું લોકદરબર નું સુંદર આયોજન દામનગર પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસ પી હિમકરસિંહ દ્વારા પોલીસ પરેડ નું નિર્દેશન કરાયુંપોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે એસ પી સાહેબ ના વરદહસ્તે ચિત્રકૂટ વાટિકા તકતી અનાવરણ એવમ વૃક્ષારોપણ કરાયું હતું  પોલીસ સ્ટેશન ખાતે પધારતા એસ પી શ્રી હિમકરસિંહ નું નાની બાળા દ્વારા સામૈયા સાથે સત્કાર કરાયો હતો અને પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબાર  નું દીપપ્રાગટ્ય કરી પ્રારંભ કરાયું હતું દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી અસંખ્ય અગ્રણી વેપારી ઇન્ડસ્ટ્રીઝ શ્રી સહકારી અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી  ઓની ઉપસ્થિતિ માં ડેપ્યુટી ઓફ પોલીસ સી પી આઈ સ્થાનિક પી એસ આઈ પરમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ની હાજરી માં એસ પી શ્રી હિમકરસિંહ એ સર્વ ને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તેમજ ઇ એફ આઈ આર મોબાઈલ અને વાહન ચોરી ઉપરાંત સાયબર ક્રાઈમ અંગે અવગત કર્યા હતા સાથે ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારો માં પરપ્રાંત કે અન્ય આંતર જિલ્લા ઓમાં થી આવતા વ્યક્તિ મજૂર કે ભાડુઆતો નું આઈડેન્ટિફિકેશન રજીસ્ટેશન કરવા ઉપર ભાર મુક્યો હતો ચેતતા નર સદા સુખી જાગૃત બનો વાકેફ બનો ન્યૂડ વિડીયો કોલ આવે તો રિસ્પોન્સ ન આપો તેનું આચરણ ન કરો તકેદારી રાખો વિના સંકોચ પોલીસ ની મદદ મેળવો ની અપીલ કરી હતી ખૂબ મોટી સંખ્યા માં શાળા માં પોલીસ કેડેટ ના વિદ્યાર્થી ઓની ઉપસ્થિતિ માં આજે દામનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો હતો સ્થાનિક લોકો સાથે એસ પી શ્રી હિમકરસિંહ એ સિધો સંવાદ કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/