fbpx
અમરેલી

ચાંદામામાનુ આવ્યુ કહેણ, રાખડી બાંધો ધરતી બહેન

ચંદ્રયાન સફળ ઉતરાણની ખુશી વ્યક્ત  કરતા કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી શાખા”ચાંદામામાનુ આવ્યુ કહેણ, રાખડીબાંધો ધરતી બહેન”.

     વિશ્વમા ભારતનુ ગૌરવ વધારનાર ઈસરોના સહુ વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપી ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશી વ્યક્ત કરવા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી, સૂત્રોચ્ચાર કરી આનંદ  વ્યક્ત કર્યો.

આ પ્રસંગે સંયોજકશ્રી કનુભાઈ કરકર, સભ્યશ્રી ઉમેશભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ જોષી, ગોરધનભાઈ સુરાણી, લાલજીભાઈ નાકરાણી(નિવૃતકે.નિં) અનિલભાઈ(અંકલેશ્વર) ચેતનભાઈ બાલધા સમેત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/