fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હાથસણીરોડ ઉર્વશીની વાડી પાસે જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવાં સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેંડો કરી કાર્યવાહી કાર્યવાહી કરવાં સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણીરોડ ઉર્વશીની વાડી પાસેથી જાહેરમાં ગંજી પત્તના પાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૧૨૬૦૦/- તથા ગંજી પત્તના પાના નંગ-પર કી.રૂ.૦૦/- સાથે પકડી પાડી, મજકુર પાંચય ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ

(૧) દામજીભાઇ ઉકાભાઇ સોલંકી ઉ.વ.૪૮ ધંધો.મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની વાડી પાસે જી.અમરેલી

(૨) અશોકભાઇ પરશોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો.ખેતમજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી, હનુમાન

મંદીર પાસે જી.અમરેલી

(૩)બાવસંગભાઇ બચુભાઇ ચુડાસમા ઉ.વ.૪૫ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની વાડી પાસે જી.અમરેલી

(૪) કાનાભાઇ માધાભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની

વાડી પાસે જી.અમરેલી (૫) સંજયભાઇ ઉર્ફે લાંબો કાનાભાઇ સોલંકી ઉ.વ.૨૯ ધંધો મજુરી, રહે.સાવરકુંડલા, આસોપાલવ સોસાયટી પાછળ, ઉર્વશીની વાડી પાસે જી.અમરેલી

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા અના.એ.એસ.આઇ એચ.પી.ગોહિલ, અના.એ.એસ.આઇ કે.બી.ગઢવી,પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ,પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. વીજુભાઇ કુંભાભાઇ દ્રારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/