fbpx
અમરેલી

ખેડૂતોના ઉભા પાકને બચાવવા દરરોજ આઠ કલાકની જગ્યાએ દસ કલાક વિજળી આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા અમરેલીના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા.

ચોમાસુ સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ખતરો ઉભો થયો છે. વરસાદ ખેંચાવવાના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, તલ અને અન્ય ચોમાસું પાકને પીયત આપવાની જરૂરીયાત ઉભી થતા અમરેલી જિલ્લાના ખેડૂતોને પોતાનો ઉભો પાક બચાવવા માટે દરરોજ આઠ કલાકની જગ્યાએ દસ કલાક વીજળી મળી રહે એ ખૂબ જરૂરી હોય તે માટે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન. કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને માન. ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને ભારપૂર્વક રજૂઆત કરતા અમરેલી વિસ્તારના જાગૃત- યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/