fbpx
અમરેલી

ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા સ્થાની સ્વરાજનીસંસ્થાઓ માંઓ.બી.સી.( બક્ષીપંચ) ને ૨૭% અનામત નાં એતિહાસિક નિર્ણયને વધાવતું અમરેલી જીલ્લા ભાજપ

     ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ભાજપ સરકાર ધ્વારા સ્થાનિક સ્વરાજની સંથાઓમાં ઓ.બી.સી.(બક્ષીપંચ) સમાજને બેઠકો માટે તથા પ્રમુખ/ મેયર /સરપંચમાટે ૨૭ ટકા અનામત જાહેર કરી એતિહાસિક નિર્ણયકરતા અમરેલી જીલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મોઢા મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી.નામદાર સુપ્રીમકોર્ટ ના નિર્દેશ અનુસાર અને જવેરી કમીશન ની ભલામણ પ્રમાણે સમાજના દરેક વર્ગને મુખ્યધારામાં જોડી અને રાજ્યના વિકાસ માટે અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.)ને ૨૭ટકા અનામત નો સ્વીકાર ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ વાળી ભાજપ સરકારે કર્યોહતો  જે કુલ ૫૦ટકા ની મર્યાદામાં આવે છે .

આ નિર્ણયને વધાવવા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા ,કૌશિકભાઈ વેકરીયા ,નારણભાઈ કાછડિયા, મનીષભાઈ સંધાણી, પીઠાભાઈ નકુમ, ભુપેન્દ્રભાઈ બશીયા, રાજુભાઈ ભુતેયા,ભુપતભાઈ વાળા, મેહુલભાઈ ધોરાજીયા,જયેશભાઈ ટાંક, જલ્પેશભાઇ મોવલીયા ,અરવિંદભાઈ ચાવડા, ભરતભાઈ મકવાણા , સનીભાઈ ડાબસરા , પુનાભાઈ ગજેરા , અલ્કાબેન ગોંડલીયા, સુરેશભાઈ શેખવા, હરેશભાઈ ચાવડા, ધીરુભાઈ વાળા, પ્રવીણભાઈ માંગરોલીયા,ભીખાભાઈ ધોરાજીયા,અશ્વિનભાઈ કુંજડીયા, ધીરુભાઈ માયાની ,ખોડભાઈ ભુવા, વિપુલભાઈ રાંક,ચંદુભાઈ રામાણી,વનરાજભાઈ કોઠીવાલ,નરેશભાઈ મહેતા, દીલાભાઈ વાળા. પી.વી. વસાણી, રમેશભાઈ સાકરિયા,ઈશ્વરભાઈ રાજ્યગુરુ,સંદીપભાઈ સોલંકી,ભાવેશભાઈ સોઢા,રાજુભાઈ માંગરોલીયા,હરેશભાઈ કાબરીયા વગેરે હાજર રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/