fbpx
અમરેલી

પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક.

અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે ડો. જી.જે.ગજેરા સાહેબ સેવા આપતા હતા પરંતું તેમની નાદુરસ્ત તબિયતના લીધે ગત બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે  જિલ્લા એડવાઈઝરી કમિટીના સદસ્યો દ્વારા રીતેશ સોની ની નિમણુક કરવામાં આવી છે. રીતેશ સોની અમરેલી જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તેમજ વર્ષોથી તેઓ સામાજિક રીતે સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવી કામ કરીરહ્યા છે. અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર પ્રાંત કક્ષા ની વિવિધ સંસ્થાઓમાં તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે.નાની વયે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ સેવા આપતા શ્રી રીતેશ સોની ની અમરેલી જિલ્લા પીસી – પી એન ડી ટી એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક થતા તેમની યશ કલગી માં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/