fbpx
અમરેલી

સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના પોક્સોના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સિંહ નાઓએ રાજ્યમાં ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ. ઇન્ચાર્જ અમરેલી રૂરલ પો.સ્ટે. તથા અમરેલી રૂરલ પો.સ્ટે ના પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલૉગ દરમિયાન સુરત ગ્રામ્યનાકોસંબા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧ ૪૦૨૧ ૨૩૦ ૮૮૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ-૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપીને આ કામના ભોગબનનાર બાળા સાથે ચોક્કસ બાતમી આધારે અમરેલી લીલીયા ચોકડી વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) વિક્રમ સુમલાભાઇ પસાયા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે પુનાકોટા તા.ધાનપુર જિ,દાહોદ

સદરહુ કામગીરી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર.આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી પોલીસ ટીમ સાથે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/