fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનહાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય,તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૩૦૮/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાઓના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે આરોપીને પકડી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :

(૧) કાસમભાઇ રફીકભાઇ જાખરા, રહે.સાવરકુંડલા, બીડીકામદાર સોસાયટી, તા.સાવરકુંડલા, જિ. અમરેલી

ઇન્ફ૨ીકવર કરેલ મુદામાલ-

એક VIVO કંપનીનો મોબાઇલ Y-73 IMEI NO.869175057653651, IMEI NO.869175057653644 જેની કિ.રૂ.૧૦,000/-

આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.- આ કામના આરોપીઓ દ્વારા ફરી.નો મોબાઇલ ફોન પડી જાતા જે મોબાઇલ આરોપીએ લઇ સ્વીચઓફ કરી સીમ કાર્ડ ભાંગી ફેંકી દઇ ગન્હો કરે છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા હેડ કોન્સ.અમાનભાઇ યાસીનભાઇ કાઝી તથા હેડ કોન્સ.રમેશભાઇ બીજલભાઇ સોલંકી તથા પો.કોન્સ. રવિકુમાર કીશોરભાઇ જોશી તથા પો.કોન્સ.મુકેશકુમાર વિષ્ણુભાઇ શિયાળ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/