fbpx
અમરેલી

ઊંચાઈ પ્રાપ્ત કરવાનું  અદ્ભૂત કૌશલ્ય એટલે જ ગોવિંદા ઊર્ધ્વીકરણ એટલે જ ઉપર ઉઠવું.

પાણી પણ તપીને બાષ્પ બને એટલે ઊર્ધ્વીકરણ પ્રાપ્ત કરે. વાણી પણ સૌમ્ય બને એટલે લોક હ્રદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરે.ઊંચાઈ પ્રાપ્ત કરવાની એક અદ્ભુત રીત ! અર્થાત્ ” ગોવિંદા”.ઉપલબ્ધિ હમેંશ ઊંચાઈ પર જ પ્રકૃતિ ગોઠવે છે.હવે કોઈ પણ કૃત્રિમ સાધનો ( સીડી,પગથિયાં,…) વગર જ માત્ર માનવી પોતાની મર્યાદિત ઊંચાઈથી ” ઉપર ઊઠી” ઉપલબ્ધિ કેમ પ્રાપ્ત કરી શકે ?ત્યારે “જગતગુરુ કૃષ્ણ ” માર્ગ દર્શાવે છે. માનવી પાસે કશું ન હોઈ તો યે  અને ત્યારે પોતાના મિત્ર માનવીઓ તો હોઈ જ ને ! બસ આ મિત્રોને યોગ્ય સહકાર અને સમર્પણનાં ક્રમમાં ગોઠવી પ્રાપ્ત કરો ઊંચાઈ! આ ગોઠવણમાં ” ટીમ વર્ક” છે.સમર્પણ છે.પોતાના ખભા પર અન્યનો ભાર ઉઠાવવાની સ્વૈચ્છિક તૈયારી છે.ઈર્ષા નથી.પાડી દેવાનો ભાવ જ નથી.

માત્ર ” ચડાવી દેવામાં” જ સાર્થકતાની અનુભૂતિ છે. જો કે હાંડી ફોડીને જે કંઈ પ્રાપ્ત થાય એ પણ નીચલા સુધી પહોચાડવું એવો પણ ભાવાર્થ મનમાં રાખવો. ઊંચાઈ જેને કારણે પ્રાપ્ત થાય તે નીચેના વર્ગના મિત્રોને પણ ઊંચાઈ પ્રાપ્ત કરવાના યશના સો ટકા ભાગીદાર ગણવા એ પણ આ પ્રસંગ પરથી શીખવા જેવું તો ખરું 

ગોવિંદા સફળતાની કૂંચી છે.

નસીબમાં હોઈ તો આ જન્માષ્ટમીનાં પ્રસંગે શીખી લેજો.. 

     કૃષ્ણં  વંદે જગતગુરુ. જય શ્રી કૃષ્ણ. 

–અહેવાલ હર્ષદભાઈ જોશી બિપીનભાઈ પાંધી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/