fbpx
અમરેલી

અક્ષર ગ્રુપ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય રાસોત્સવ નંદ મહોત્સવ હાંડી દર્શન રથયાત્રા સહિત રંગારંગ ઉજવણી

દામનગર શહેર ના પોપટપરા ના યુવાનો ના સુરત સ્થિત અક્ષર ગ્રુપ આયોજિત દામનગર શહેર માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું અદકેરું આયોજન  ભવ્ય રાસોત્સવ સાથે રથયાત્રા યોજાય ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની અદભુત ઉજવણી  માં હજારો શ્રધ્ધાળુ ભાવિકો માં અદમ્ય ઉત્સાહ સાથે દર્શનીય નજારા રચતી ભગવાન શ્રી કૃષ્ણ ની ભવ્ય રથયાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી નંદ ઉત્સવ હાંડી દર્શન રોશની ના નયન રમ્ય ઝળહળાટ રથ સાથે પાઘડી બંધ અક્ષર ગ્રુપ ના અસંખ્ય યુવાનો નો અદભુત રાસોત્સવ યોજાયો હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ અક્ષર ગ્રુપ ના આફરીન કરતા આયોજન સાથે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની રંગારંગ ઉજવણી નો ધર્મ લાભ મેળવ્યો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/