fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ની ઝળહળી સિધ્ધિ. કસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં પે સેન્ટર શાળા નંબર ૧ (તાલુકા શાળા)ની ત્રણ કૃતિઓ પ્રથમ નંબરે

સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ની ઝળહળી સિધ્ધિ. શાળાના વિદ્યાર્થીઓ  અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓને  અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું પ્રદર્શન એટલે વિજ્ઞાન મેળો. જેના અનુસંધાને તારીખ ૧૨-૯-૨૦૨૩ ના રોજ સીઆરસી એક સાવરકુંડલાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેના અંતર્ગત સીઆરસી એકની વિવિધ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 જેમાં પે.સેન્ટર શાળા નંબર એકના બાળવૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાં સાયન્સ મોડેલ તૈયાર કરેલ. પે સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થીઓ દ્વારા પાંચ મોડલ બનાવવામાં આવેલ જેમાંથી ત્રણ મોડેલ તાલુકા કક્ષાના વિજ્ઞાનવાળા માટે પસંદ થયેલ. સાયન્સ મોડલ બનાવનાર વિદ્યાર્થીઓ  મુંધવા દેવલ ,ટોળીયા અશ્વિન, સાસડા હિતેન ,ટોળીયા પ્રવીણ, ટાંક ભવદીપ, મેસુરીયા પ્રેમ , ટોળીયા નિલેશ, બગડા માનવ, મોગલ કયુમ, દેંગડા કેવીન,કાજી નફિસ,ગોલિતર વિક્રમને  શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક હિતેશભાઈ જોશી અને પ્રિયાબેન ભાડ દ્વારા અભિનંદન આપેલ.

2 Attachments • Scanned by Gmail

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/