fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારના માંગવાપાળ ગામની સીમમાં થયેલ ધાડ સાથે અપહરણ અને બળાત્કારના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા લુંટ,ઘાડ અને બળાત્કાર જેવા અનડિટેક્ટ ગંભીર ગુન્હાઓને ડિટેક્ટ કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિ-ક શ્રીડિયકર સિંહ સાહેબ નાઓએ આ પ્રકારના ગંભીર ગુન્હાઓ ડિટેક્ટ કરી આોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ,નાઓએ સદરફ અનડિટેક્ટ ગંભીર ગુન્હાઓને ડિટેક્ટ કરવા માર્ગદર્શન આપેલ.

નાની વિગત.

આ કામની હતિ એવી છે કે, ગઇ તા.૦૮/૦૯/૨૦૧૩ ના રોજ માંગવાપાળ ગામે તા.જી. અમરેલી એ રાત્રીના સાડા અગીયારેક વાગ્યે આ કામના ફરીયાદી અને ભોગબનનાર વિગેરે હિંમતભાઇ નારણભાઇ ગજેરાની વાડીમાં આવેલ કૃષિમાં મૂતા હતા ત્યારે માત રે અજાણ્યા માણમાં લાકડીઓ લઇ ભૌગબનાનરનું અપહરણ કરવાના સમાન ઇરાદે, ગુનાહિત કાવતરૂ રચી વાડીમાં આવેલ અને રૂજાનો દરવાજો તોડીને રાત્રેના ગૃહ ખપપ્રવેશ કરી, ફરીયાદી તથા ચાંદોને લાકડીઓ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી. ફરીયાદી તથા તેના ભાઇના બે ફોન ની લુટ કરી, ભોગબનનાર બેનને મોસાદમાં પરાણે બેસાડીને, લોગબનનારનું અપરણ કરેલ, જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ. ગૂગ૧૧૧૯૩૦૦૪૨૭૦૫૨૦૨૦૨૪ #c ૪. ૩૬૩,૩૯૫,૪૫૮,૫૦૬(૧) ૩૨૩,૧૨૦બી ૩૪,૧૧૪ તથા P A. ૧૩૫ મુંજબ ગુનો રજી. થા

જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ. શ્રી પી.બી. રસઽ, તથા અમરેલી તાલુકા પો.સ્ટે ના પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ લગાવાયેલ સી.સી.ટી.વી. કેમેરા તપાસેલ તેમજ હ્યુમન અને ટેકનીકલ સોર્સિસની મદદથી તેમજ ચોક્કસ બાતમી આધારે સદરહુ અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી નીચે મુજબના આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

છપકડાયેલ આરોપીઓ

(૧) બદન 13 કેફ પીડીગાભાઇ બામણીયા ઉં.વ.૨૫ ધો મજૂરી ટેલ દેવગામ અશોકડ રોની સ્કોલ તા કુકાવાવ જી.અમરેલી મૂળ રહે, બહેડીયા તા.જોબટ જ અલીરાજપુર (મધ્યપ્રદેશ) (૬) પગલા ડ) પાંગ (કે મૈા વેસ્તાસિક મહેડા ૯૦ ૩૬ ધંધો મજુરી રહે. રહે. હાલ કલા નાગભાઇ રાદડીયાની ચીને તમુક વાવ જી અમરેલી મુળ રહે. ગેંદાલ અમ તતા જ. અલીરાજપુર (મધ્યપ્રદેશ) (7) ધોલા મુકામમાઇ બાઇ બુદિયા ઉ.વ.૨૪ ધોગજૂરી રહે. દ કોડા તથા પી સી ની વડીલે તા.કુંકાવાવ જી.અમરેલી પુત હે દી કપૂર તાજોટ જ. અલીરાજપુર (મધ્યપ્રદે (૪) કનું ઇંગલિગ જાબુભાઇ રીફડા 6.4.13 ધટે મંજૂરી હેમાલ કીડા મુનામાંઇ કાટડીયાની વાડીયે તાફળવાય જી.અમરેલી મૂળ રહે. અંબંગાળી તા.જોબા જ. અહીંરાજપૂર (મધ્યપ્રદેn) (૫) કાચાના કોષમાં આવેલ બાળ કિશોર 16) ઘટાના સોંગમાં આવેલ બાળ કિશોર

છમળી આવેલ મુદામાલ-

(૧) એક સીલ્વર કલરનું લાલ પાવાળુ હીટી કંપનીનું મઇ માટે મો.સા જેના રા ને 19-AN 215 છે તે (૨) એક કાળા કલરનું લાલ પાવાળુ હૉરો કંપનીનું એચ એક ડીલક્ષ મોંમાં રજી નંબર જોવામ્ય ાવતા નથી તે

સદરહુ કામગીરી શ્રી ફિકર સિંહ, પીલીસ અધિક્ષક સાહેબ, અમરેલી નાબોની સુચના અને શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીશ અધિક્ષક અમરેલી વિભાગ, માર્ગદર્શન હેઠળ, ઇન્ચાર્જ પી.ઇન્સ. શ્રી પી.બી.બાકડ મમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી તાલુકા પહેલા ટીમ માટે કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/