fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન માં ઇ-એફ.આઇ.આર. દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમનેમોબાઇલ ફોન  સાથે પકડી પાડી અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ.

ગઇ તા.૨૧/૦૫/૨૦૨૩ ના આ કામના ફરીયાદીએ રાજધાની હોટલ પાસે પોતે ભાડે રાખેલ દુકાનમાં સુતા હતા અને ફરી.એ
તેમનો મોબાઇલ ફોન ચાર્જીંગમા રાખેલ અને ફરીયાદી દુકાનમાં સુઇ ગયેલ અને ફરીયાદી જાગેલ ત્યારે મોબાઇલ જોવામા આવેલ નહી જે
મોબાઇલ ફોન અજાણ્યા ચોર ઇસમે મોબાઇલ ફોન કિં.રૂ.૧૬,૯૯૯/- નો ચોરી કરીને લઇ ગયેલ હોય જે અંગે ફરીયાદીએ ઇ-એફ.આઇ.આર.
કરાવેલ હોય,જે ઇ-એફ.આઇ.આર.અંગે ખરાઇ કરી,તેના પરથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૩૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.કરવામા આવેલ.

ઉપરોકત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર  પી.એલ.ચૌધરી સાહેબ તથા પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડની સુચના મુજબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે હયુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે એક ઇસમને શંકાસ્પદ હાલતમા પકડી પાડેલ અને યુકતી પ્રયુકતીથી પુછપરછ કરી તેની પાસેથી ઉપરોકત ચોરીમા ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપી ની વિગત ઃ
અરબાઝહુસેન મહમદહુસેન શેખ ઉ.વ.રપ ધંધો.મજુરી રહે.સાવરકુંડલા, કાપડીયા સોસાયટી તા.સાવરકુંડલા
જી.અમરેલી મુળ રહેવાસી-અમદાવાદ.રામોલ

રીકવર કરેલ મુદામાલની વિગત* એક ઇનફીનીકસ નોટ-૧૦ પ્રો મોબાઇલ ફોન કિં.રૂ.૧૬.૯૯૯/-નો મુદામાલ

આ કામગીરી પો.ઇન્સ પી.એલ.ચૌધરી તથા પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડ ની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ
પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ ટીમના અના એ.એસ.આઇ કનાભાઇ સાંખટ તથા અના હેડ.કોન્સ.ભરતભાઇ ડાભી તથા પીયુષભાઇ ઠાકર

તથા પો.કોન્સ જયપાલસિંહ ગોહિલ તથા કુલદિપસિંહ જાડેજા તથા સાદિકભાઇ નાડ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/