fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે હેલ્થ ઓફિસર ઋત્વિક સાહેબ તથા ગૌસ્વામી મેડમ દ્વારા દરેક કન્યાઓને હિમોગ્લોબીન અને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી. 

સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં આજરોજ હેલ્થ ઓફિસર ઋત્વિક સાહેબ અને ગૌસ્વામી મેડમ દ્વારા દરેક કન્યાઓને હિમોગ્લોબિન અને ફોલિક એસિડની ગોળી દર ગુરુવારે એક લેવાની તે આપેલ હતી અને બાળકોમાં વિશ્વાસ બેસે  તે માટે આચાર્યશ્રી ભારતીબેન તેમજ શિક્ષક શ્રી ગીતાબેન દ્વારા આ ગોળી લેવામાં આવેલ અને બાળકોને આપવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/