fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં હેલ્થ ટીમ દ્વારા બાલિકાઓને જંક ફૂડના ભયસ્થાનો, પરિવારના સભ્યોને વ્યસન મુક્તિ તરફ કેમ વાળવા  તથા પોષણયુક્ત આહારનું મહ્ત્વ સમજાવ્યુ.. 

આજ રોજ શ્રી બ્રાંચ શાળા નંબર ૨  કન્યા શાળામાં, આચાર્ય શ્રી ભારતીબેનના આમંત્રણને માંન આપી,ડૉ મીનાં સાહેબ , ડૉ ઋત્વિક સાહેબ , ડૉ મનીષાબેન, ડૉ ભૂમિબેન, ડૉ નિરાલીબેન, ડૉ ગીતાબેન rbsk હેલ્થ ટીમ no 735 Savarkundla દ્વારા દિકરીઓને જંક ફૂડના ગેરફાયદા ,ઘરના સભ્યોને વ્યસન મુક્તિ માટે પ્રેરિત કરવા, પોષણયુક્ત આહાર ,ગુડ ટચ બેડ ટચ ,શરીરની સ્વચ્છતા હેન્ડ વોશના પ્રક્રિયા હાથ સાફ કેવી રીતે કરવા તેના સ્ટેપ શીખવાડ્યા તેમજ ,તરૂણા અવસ્થા દરમ્યાન જે જે શારીરિક ફેરફારો થાય છે તેના વિશેનું જ્ઞાન આપ્યું અને cprની પણ મોકડીલ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/