fbpx
અમરેલી

દુકાન/મોલમાં ઘરફોડ ચોરી કરતા ઈસમને ચોરીમાં ગયેલ રોડ રકમ સાથે પકડી પાડી, અમરેલી, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટકરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-

રજનીકાંતભાઇ બાબુભાઇ દેસાઇ, ઉ.વ.૪૪, રહે.અમરેલી વાળાના અમરેલી, લાઠી રોડ ઉપર આવેલ પામ મોંમાંગઇ તા.૦૩ ૦૯૪૨૦૨૩ ની રીના આશરે ચારેક વાગ્યાના સમય દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઈસમ મોલનાઉપરના ભાગે આવેલ ટર્બો ફેન ખોલીને અંદર પ્રવેશ કરી, મોમાં ટેબલના ખાતામાં રાખેલ રોકડ રૂ.૧૨,૦૦૦/- તચોરી કરી લઇ જઈ સુનો કરેલ હોય, જે અંગે રજનીકાંતભાઇએ અજાસ્થ ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલીસીટી પો.સ્ટે. એ પાર્ટ મુન,૧૧૧૯૩૦૦૩૨૩૦૭૩૪/૨૦૨૩, આઇ.પી,સી, કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો2), વેલ,ભાવનગર રેન્જ આઇ.જી, શ્રી ગૌતમ પરમાર સાહેબ ાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંરજી. થયેલ અબૉટેક્ટ બૂનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી વિશ્વર સિંહસાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધકાયદેસર કાર્યવાદી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલહોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓના રાહબર હેઠળએલ.સી.બી. ીમ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુનાઓ આચરતા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૫/૦૯/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજટેકનીકલ સોર્સ ખાધારે અમરેલી, રેલ્વે સ્ટેશન નજીક એક શંકાસ્પદ ઇસમને પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછપરણ કરતા તેને અલગ આગ જગ્યાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

અમર ઉર્ફે અમીત ઉર્ફે કરણ દિનેશભાઈ ધાઘેલા, ઉ.વ.૨૦ રહે.મૂળ મહુવા, ગાયત્રીનગર, ઝુંપડામાં,તા.મહુવા, જિ.ભાવનગર, હાલ રહે.ખાલી લાઠી રોડ, ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે ફુટપાથ ૧૨,તા.જિ.અમરેલીઆરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલઃ- રોકડા રૂ.૧, do – તથા એક આઇટેલ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફૉ કિ.૩.૭,૫૦૦ – મળી કુલ fi.રૂ.૯,૫૭૦/ – નો મુદ્દામાલ,

→ પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતા-

પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતી, પોતે નીચે મુજબની ઘરફોડ ચોરીના ગુના કરેલ હોવાની

કબુલાત આપેલ છે.

(૧) આજથી દસેક દિવસ પહેલા, અમરેલી, લાઠી રોડ આવેલ મોલમાં છતના ભાગેથી પ્રવેશ કરી, મોલમાંથી રોકડ રકમની ચોરી કરેલ, જે અંગે ખાત્રી કરતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૭૩૪/ ૨૦૨૩, આઈ.પી.સી.કલમ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે. (ર) આજથી એક મહિના પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર રેલ્વે સ્ટેશન, કેનાલ પાસે આવેલ એક કરીયાણાની દુકાનમાં રાત્રીના પ્રવેશ કરી, દુકાનના ટેબલના ખાનાનું લોક તોડી રોકડા રૂ. ૬૦,૦૦૦/- ની ચોરી કરેલ, જે

અને ખાત્રી કરતા જેતપુર સીટી પો.સ્ટે. (રાજકોટ ગ્રામ્ય) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૨૨૨૩૦૭૬૯/૨૦૨૩

આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે,

(૩) આજથી એકાદ મહિના પહેલા જુનાગઢ, રેલ્વે ફાટકની આગળ એક જ આવેલ હોય, જેરેજની છત ઉપરના એર ન તોડી અંદર પ્રવેશ કરી, ગેરેજમાંથી રૂ ૧૫૦૦/- ની ચોરી કરેલ,

(૪) આજથી એકાદ મહિના પહેલા જુનાગઢ જિલ્લાના માંગરોળમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વેલ્ડીંગની દુકાનના છતના પતરા ઉચક્રાવી પ્રવેશ કરી, વેલ્ડીંગ કરવામાં વપરાતા પીતાના તાર તેમજ રોકડ -૧૬૦૦/-ની ચૌરી

કરેલ

પકડાયેલ આરોપી અમર ઉર્ફે અમીત ઉર્ફે તાનો ગુનાહિત ઇતિયાસઃ- પકડાયેલ આરોપી અમર ઉર્ફે અમીત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા નીચે મુજબના ઘરફોડ ચોરીઓના ગુનામાં

(૧) કેશોદ પો.સ્ટે.(જુનાગઢ) એ પાર્ટ ગુ.ર.ન ૧૧૨૦૩૦૩૦૨૧૦૨૭૫/૨૦૨૧, આઈ.પી.સી. કલમ ૪૪,

૪૭, ૮૧ મુજબ,

(૨) કેશોદ પો.સ્ટે.(જુનાગઢ) એ પાર્ટ યુરીન ૧૧૨૦૩૦૩૦૨૦૧૬૩૯/૨૦૨૦, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦

મુજબ,

(૩) ભસ્તનગર પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૮૦૬૮૨૧૧૩૯/૨૦૨૧, આઈપીસી કલમ

{1, 4, 36 મ

(૪) ગાજળીયા પોસ્ટ, (ભાવનગર) એ પાર્ટ ગુ.ર, ૧૯૮૦૧૧૨૧૧૬૦૩/૨૦૨૧, આઇ.પી.સી. કલમ

૧૭, ૩૮૦ મુજન

(૫) ગંગાજળીયા પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૮૦૧૧૨૧૧૬૬૮/૨૦૨૧, આઈ.પી.સી. કલમ

૪૫૭, ૩૮૦ મુજબ,પકડારોલ છે.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા

એ.એસ.આઈ, ભગવાનભાઈ ભીલ, મહેશભાઈ સરવૈયા, તથા પી.હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, નિકુલસિંહ

રાઠોડ, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયમાઇ મેણીચા, રાહુલભાઇ ઢાપા, દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/