fbpx
અમરેલી

એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે.ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલામાં રાષ્ટ્રીય શાયર મેઘાણી જયંતિની ઉજવણી અંતર્ગત આજરોજ આ સંદર્ભે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવેલ. 

મેઘાણી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીની બહેનોએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે મેઘાણી ચિત્ર સ્પર્ધા તેમના જીવન ચરિત્રો વિશે નિબંધ સ્પર્ધા, મેઘાણી રચિત શૌર્ય ગીત સ્પર્ધાઓમાં ભાગ લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો મેળવી શાળાનું ગૌરવ વધારેલ. આ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ. તેમજ બહેનો તેમના જીવનમાં ઉતરોતર પ્રગતિ કરી તેમના માતા પિતા, પરિવાર  તેમજ શાળાનું નામ રોશન  કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. આ સાથે ઉપરોક્ત તમામ બહેનોને પ્રોત્સાહન આપવા તારીખ ૧૬-૯-૨૦૨૩ ના રોજ શાળા દ્વારા એક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી તમામ બહેનોને બિરદાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/