fbpx
અમરેલી

આઈ.સી.ડી.એસ. વિભાગ અમરેલી દ્ધારા પોષણ માસ અંતર્ગત દેવભૂમિ દેવળીયા ખાતે લાભાર્થીઓ માટે ટી.એચ.આર. જાગ્રુતિ શિબિર યોજાયેલ

અમરેલી આઈ.સી.ડી.એસ. વિભાગ અમરેલી  દ્ધારા પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૩ અંતર્ગત દેવભૂમિ દેવળીયા  ખાતે લાભાર્થીઓ માટે  ટી.એચ.આર. જાગ્રુતિ શિબિર યોજાયેલપોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૩ ની ઉજવણીના ભાગરુપે સંકલિત આજરોજ બાળ વિકાસ યોજનાની કચેરી, અમરેલી -૨  દ્વારા દેવળીયા પંચાયત  ખાતે આજ રોજ લાભાર્થી ઓ માટે ટિએચઆર જાગ્રુતિ શિબિર  યોજાયેલ. 

દેવળીયા ગામના સરપંચ શ્રી ભાવના બેન સુખડીયા  આઈ.સી.ડી.એસ.વિભાગમાથી આવેલ  સુપરવાઈઝર દેવાંગીબેન ગૌસ્વામી, ઉપસરપંચ શ્રીમતી રમીલાબેન બી સોલડીયા , દેવળીયા કાર્યકર તેડાગર બહેનો તેમજ આઇ.સી.ડી.એસ.ના લાભાર્થી સગર્ભા ધાત્રી કિશોરીઓ તેમજ અન્ય મહિલાઓ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ માં ટીએચઆર વાનગી નિદર્શન કરવામાં આવેલ.પોષણ માસ ઉજવણીના ભાગરુપે  આરોગ્ય,  પોષણ માટે ટિ.એચ.આર. ના મહત્વ પર દેવાંગીબેન ગૌસ્વામી અને સરપંચ શ્રી દ્ધારા માહિતી તમામ લાભાર્થીઓને આપાયેલ.

ઉપરાંત  આઈ.સી.ડી.એસ. અંતર્ગત આંગણવાડી દ્વારા  કિશોરીઓ તેમજ મહિલાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓ તેમજ વિવિધ લાભ વિશેની માહિતી આપવામાં આવેલ . તેમજ પોષક તત્વોથી ભરપુર  બાલ શક્તિ માતૃ શક્તિ,પૂર્ણાશક્તિ’ અને તેના ફાયદા વિશે વધુ માહિતી લાભાર્થી ઓને આપવામા આવેલ ,  તમામને સુપરવાઈઝર દેવાંગી બેન દ્વારા ‘પોષણ શપથ’ પણ લેવડાવામાં આવેલ. અંતે સરપંચશ્રી દ્વારા પોષણમાસ ની ઉજવણીઓમા તમામ લાભાર્થીઓને જોડાવા પર ભાર મુકવામાં આવેલ . સાથે સાથે ઉપસ્થિત તમામનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/