fbpx
અમરેલી

“સત્ય મેવ જયતે” ગૌચર ની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરી નેતાપુત્ર ની એજન્સી એ રોડના કામે ઉપીયોગ સામે RTI એક્ટિવિસ્ટ સુખડીયા ની નક્કર ફરીયાદ માં અંતે સંયુક્ત તપાસ અહેવાલ માં જવાબદારી નક્કી કરાય

અમરેલી ગૌચર ની જમીનમાંથી ગેરકાયદેસર  માટી ખોદાણ કરી નેતા પુત્ર ની એજન્સી એ રોડના કામે ઉપયોગમાં લીધી હોવા ની RTI એક્ટિવિસ્ટ સુખડીયા ની ફરીયાદ માં અંતે સંયુક્ત તપાસનો અહેવાલ માં માટી ખનન અંગે જવાબદારી નક્કી કરાય

RTI એક્ટિવસ્ટ  નાથાલાલ સુખડીયા ની લેખિત રજુઆત માં રોડ રસ્તા ના કામે ગૌચર ની જમીન માંથી ગેરકાયદેસર માટી ઉપડનાર નેતાપુત્ર ની એજન્સી સામે પગલાં લેવા ના બદલે સ્થાનિક તંત્ર ની મદદગારી સામે આવતા અરજદારે  અમરેલી કલેકટર ભુસ્તારશાસ્ત્રીશ્રીની કચેરી નિવાસી અધિક કલેકટરશ્રી સહિત સબંધ કરતા તંત્ર ને આધાર પુરાવા સાથે કરેલ રજૂઆતો માં અંતે સયુંકત તપાસ કરવામાં આવી હતી  અમરેલીની ગૌચર સર્વે નંબર ૩૩૪ પૈકીની જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી રોડના કામે ઉપયોગમાં લેવાયેલ  માટી મુદ્દે મામલતદારશ્રી અમરેલી શહેર દ્વારા તા,૧૫/૦૫/૨૦૨૩ થી તપાસ કરવામાં આવેલ હતી.તપાસ કરતા રોકડીયાપર વિસ્તારનાં વોકળામાં માટી ખનન શરૂ માં હોવાનું જણાતા સ્થળ પરનાં માટી ખનન કરી રહેલ ઈસમોને પુછતા તેઓ તરફથી નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ- અમરેલીના હુકમ ન ઈરી વશી/સુકાસુજીબી/ થી ૨૬૭ ૨૨૦૨૩ તા.૧૯/૦૪/૨૦૨૩ થી પરવાનગી મેળવેલ હોવાના પત્રની નકલ રજુ કરવામાં આવેલ છે.સદરહુ જગ્યાએ

સ્થળ ખરાઈ સબબ મંજૂરી આપનાર અધિકારીશ્રી નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ- અમરેલીને સ્થળ પર ઉપસ્થિત થતાં તેઓ દ્વારા સ્થળ પર લખાવેલ નિવેદન મુજબ થઈ રહેલ ખોદકામવાળી જગ્યા રીકડીયા પરા તળાવ ના નીચાણવાળા  આવેલ વોકળાનો ભાગ છે પરવાનગી આપેલ રોકડીયા પરા તળાવનો જ ભાગ છે. જેથી સદરહું માટીનું કામનું ખનન પરવાનગી આપ્યા હુકમની જગ્યામાં થઈ રહેલ હોવાનું જણાય છે. તે મતલબનું નિવેદન આપેલ છે, જેનો હકીકતલક્ષી રીપોર્ટ સામે સુખડીયા દ્વારા ફરી રજુઆત કરવામાં આવેલ છે કે, સવાલવાળી જગ્યા જયાં ખનન થઈ રહેલ હતું તે જગ્યા અમરેલી ગામની ગૌચર સર્વે નં ૩૩૪ પૈકી ૫ ની હોય સદરહું જ્ગ્યાએ થઈ થયેલ માટી ખનન ગેરકાયદેસર હોવા છતાં વાહનો છોડી મુકવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદારશ્રી અમરેલી શહેરનો રીપોર્ટ સહિત  ભુસ્તરશાસ્ત્રીશ્રી ને તપાસ માટે સમગ્ર પ્રકરણ મોકલી આપેલ છે. શદરહું સવાલવાળી જગ્યા ઉપર મામલતદારશ્રી અમરેલી શહેર દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને જે સ્થળ ઉપર થયેલ ખનન વાળી જગ્યા ઉપર નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ, અમરેલી દ્વારા પત્ર નંબર ઈરી/વશી/સુર્ફ.સુ૪/પીબી/૨૬૬ થી ૨૬૭ ૮૨૦૨૩ તા.૧૯/૦૪/૨૦૧૩ થી મંજુરી આપવામાં આવેલ હોય સદરહું બાબતે તપાસ કરવાનો પ્રશ્ન રહેતો નથી જે બાબતેનો પ્રત્યુત્તર ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરીના પત્ર નં જીએ ફરીયાદqમરેલી/૨૦૨૩/૧૬૬૪ તા.૦૬/૦૭/૨૦૩ થી નિવાસી અધિક કલેકટરશ્રીને પાઠવવામાં આવેલ છે.

સદરહુ બાબતે સંદર્ભ (૬) શ્રી આપ સાહેબશ્રીની કચેરીના પત્ર નં ચિજમન/વશી/૬૦૭૯/૨૦૨૩ તા.૨૭/૦૭/૨૦૧૩ થી અરજદારશ્રી નાથાલાલ,વી.સુખડીયા દ્વારા તા,૧૩/૦૭/૨૦૩ ની અરજીથી બાદ સંયુક્ત તપાસ કરાય અને ગેરકાયદેસર માટી ખનન કરતી એજન્સી સામે પગલાં લેવા જવાબદારી નક્કી કરવામાં આવી અંતે સત્ય ની જીત થઈ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/