fbpx
અમરેલી

૫૧મી જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટઅંડર ૧૭ (ભાઈઓ)ની સ્પર્ધામાં અમરેલી જિલ્લાની હોકી ટીમ વિજેતા, રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

અમરેલી તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ (ગુરૂવાર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા ૫૧મી જવાહરલાલ નહેરુ હોકી અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે સંપન્ન થઈ હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકામાંથી વિવિધ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ  સ્પર્ધામાં નવસારી અને અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાની ટીમ (ડી.એલ.એસ.એસ વિદ્યાસભા સ્કૂલ) ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ ખેલાડીઓ અને કોચશ્રી મહાવીરસિંહ રાઠોડ તેમજ ટ્રેનર શ્રી કિશનભાઈ ભેવલીયા, શ્રી સાર્થીકભાઈ માલકીયાને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા છે. વધુમાં અમરેલી જિલ્લાની ટીમ આવનારા સમયમાં દિલ્લી મુકામે નેશનલ સ્તરે સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે તેમાં અમરેલી જિલ્લાની ટીમ ગુજરાત રાજ્યનુ પ્રતિનિધિત્વ કરશે, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/