fbpx
અમરેલી

અમરેલી ડોનેટ કરાયેલ ઓર્ગન માટે અમરેલી થી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર કરવા બદલ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની હાજરી માં જિલ્લા ટ્રાફિક મા ફરજ બજાવતા પી એસ આઈ વિજયસિંહ ગોહિલ ને ડોકટર તેમજ બીમ્સ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પ્રશંસાપત્ર અપાયું…

અમરેલી થી અમદાવાદ માનવ અંગોને પહોચાડવા માં ગ્રીન કોરીડોર કરી ને માત્ર ત્રણ કલાકમાં અમદાવાદ પહોંચાડીને માનવ સેવા કરનાર જીવન રક્ષક સમગ્ર પોલીસ ટીમ ને બીમ્સ આસ્થા હોસ્પિટલ પરિવાર સલામ તથા હૃદય પુર્વક નમન કર્યા હતા ત્યારે અમરેલી સેવાના ભેખધારી અને દેવદૂત સમા ડો.બી.એન. મહેતાના ધર્મ પત્ની શ્રીમતી દમયંતીબેન ના અંગોનું દાન કરતા તેમને અમદાવાદ સુધી નિર્ધારિત સમયમાં પહોચાડવા માટે અમરેલી થી અમદાવાદ સુધી અમરેલી જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ વિજયસિંહ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ અમરેલી થી અમદાવાદ સુધી નિયત સમયમાં ડોનેટ કરાયેલ અંગોને પહોંચાડ્યા હતા. ત્યારે આજ રોજ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની હાજરી માં અમરેલી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વિજયસિંહ ગોહિલ ને સિમ્સ હોસ્પિટલ ના ડોકટર પરમાર અને સ્ટાફ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/