fbpx
અમરેલી

સાવરકુંડલાને એક સારા વરસાદની જરૂરિયાત.. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા જોવા મળે છે. પરંતુ ઝરમરિયો ઝાપટા સિવાય મેઘો મુક્ત મને  વરસતો નથી

એક સારો વરસાદ થાય તો શિયાળુ પાક માટે પાણીની તંગી ન સર્જાય. પરંતુ આ મેઘાને કોણ સમજાવે કે ભાઈ એક વખત તો મન મૂકીને વરસ બાપલાં. આ ભૂમિપુત્રો તારી રાહ જોઈ રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના ત્રણ વાગ્યા આસપાસ ઘટાટોપ વાદળો વચ્ચે ઝરમરિયો  વરસાદ વરસવાનો પ્રારંભ થયો. શહેરના રસ્તાઓ પણ ભીના થયાં. જો કે આ લખાય છે ત્યાં સુધી એટલે કે પાંચ વાગ્યા સુધી તો વાતાવરણ ઘટાટોપ વાદળોથી છવાયેલું જોવા મળે છે. પરંતુ મેઘો મન મૂકીને વરસતો નથી. વાતાવરણમાં હજુ પણ ઉકળાટ અનુભવાતો જોવા મળે છે. વાતાવરણ સંપૂર્ણ શાંત જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/