fbpx
અમરેલી

રાષ્ટ્રિય ગોકુલ મિશન યોજના અંતર્ગત અમર સેન્ટર ઓફ એકસેલન્સ ‘ગીર ગાય સંવર્ધન’ ભુમિ પૂજન, અમર ભત યઆ લેબોરેટરી શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

દેશના વિવિધ પ્રાંતોમાં ફરતાફરતા અમરેલીની સામુહીક સરકારી પ્રવૃતિ અને સાધારણ સમાના ખાજનો અંગેની એકતાની વાત રજુ કરીને બેટડો છોની ખોબો પણ પહોળી થઈ જાય. વિદેશ પાા જતી કરીને વતનની સહકારી પ્રવૃતિમા સામેલ થવું એ સદભાગ્ય જ કહેવાય તેમ વિષે સહારા સમુદાયની ઉપયિોંમાં યોજાયેલ સંયુક્ત વાર્ષિક સાધારણ સભા-સંમેલનને સંબીયતા મારના અધ્યક્ષ-કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું. અા પ્રથી માનવીયભાવનાનું જ ખીજ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. સારથી સમૂહના વિકાસમંત્રને લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી-સહકારમંત્રી અમીતભાઈ માસી ભારતને નવી ઉંચાઈ ખાધી છે આ કાર્યને દિપ સંઘાણી સહિતની ટીમ સરકારી પ્રવૃતિને લોકાભીમુખ અને પારદર્શીત કરી

જનજન સુધી પોચી કરી છે. ગુજરાતની સહકારી પ્રવૃત્તિને કોઈ ને કોઈ રીતે અચૂક થા કરે છે. સાકાર પાસેથી ઘણુંગીખવા જેવુ છે તેમ જણાવી વધુમાં જણાવેલ કે, આદરીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બોદીએ દેશની અર્થવ્યવસ્થાઓ સુધારવા સહકારના સંભલનાઓ નિયાના બઝારેના ૭૫ વર્ષ પછી આગ ચહકાર મંત્રાવ દર કરી તેની પાયા જવાબદારીઓ આપો સાથે મળીને દેશના વિકાસના કામે લગાડવા ઓતપ્રોત બનીજયા અને સહકારી યોજનાઓ છેવાડાના ગામ વ્યકિત સુધી પહોંચાડવા અને કિસાનોની આવક વધારવા સહિત ખેત ઉત્પાદન લોકને નવી ઉચાઇપર લાવવા સરકાર પા ગંભીરતાથી પ્રયાશીલ ખોવાનું જલાવેલ સાથોસાથે ઈન્ટરનેશનલ મીલેટ ઘર – ૨૩ ની કામગીરી અંગે વિસ્તૃત રાવટ કરી હતી.

પશુપાલન ડેરી અને મધ્યાન કેન્દ્રીય મંત્રી પરશોતમબાઈ રૂપાલાએ લાવેલ કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે પહેલા સરકારી બેંકો ખોટના ખાડામાં ઉતરી ગયેલ આ બેંકોને નરેન્દ્રબાઈની સરકાર બનતા જ આજ બેકી નો કરતી થઈ. સારી સંસ્થાનોની વિપક સાધારલ સભામાં બોલતા રૂપાલાએ વધુમાં આવેલ કે દિલીપ સંપાણીના પગરવ સાથે જ સરકારી ક્ષેત્રમાં નવી ઉર્જા અને દ્ભુત સંગઠનનું નિર્માણ કરીને તમામ સંસ્થાઓનસભા એક્કો એક સમયે પોતાનું ચાં કેળવ્યુ છે. જિલ્લા બેંક ખેડૂતો માટે કામ કરતી પારદર્શક સહકારી સંસ્થા હોવા સાથે તૈકાર્યને વધુ ગતિશીલ બનાવવાનું કામ કરી રહેલ ટીમ કારને બિરદાવેલા નાના તકે ભારત સરકારની ” રાષ્ટ્રિય ગોકલ મિશન” યોજના દ્વારા અમર સેન્ટર ઓફ એકસેલન્સ ગીર ગાય સંવર્ધનનું ભૂમિ પુજન કરવામાં આવેલ તેમજ અમર ડેરી આઈ.વી એક લેબોરેટરીનું તથા વયોગેસ તથા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામા આવેલ તેમજ ઈકો દારા રહે પમ્પ અને મશિન વિનર,

અતિ વ્યસ્તતા વચ્ચે ટેક રોકાણ કરી નિકળી ચુકેલા અમરેલીના વતની રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, અમરેલીના વતની છે પરંતુ મારી રાજકીય-સામાનના માર્ગદર્શક દિલીપભાઇ સંપની છે. અમરેલીના સહકારી પ્રવૃત્તિ ધન્યવાદને પાત્ર છે જ પરંતુ વાર્ષિક સાધારણ સભા એકસાથે બોળવાનો પ્રથમ એટો સુંદર રહ્યો છે કે, તેનું અનુકરણ સમ કાજળના વિચારાધિન બની જાય તેવુ છે. રા માંથી ધાન પકવતા ખેડૂતોની લાઈનું કામ દિલીપભાઈ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી સારી રીતે કરી શકે છે તે અહિ સ્પષ્ટ જણાય આવે છે તેમ જણાવી ખેડૂતો અને સારી પ્રવૃતિના વિકાસ માટેના સામુહિક પ્રયાસ અભિનંદનીય છે તેમ જ્ઞાવેલ

સાંસદ નારાભાઈ કાછડીયા એ બાવેલ કે, અમરેલી જિલ્લા બેંક ને શૂન્ય માંથી સર્જન તરફ દોરી જનાર સિરપ પક્ષી છે. ખતિના વિસ, શિવા કે વ્યવસાય માટે કયા જરૂર હોય ત્યા ખેડૂતોને મદદરૂપ બનતી ખબરી વિઝા બેંક એક એવી બેંક છે જયા ખેડૂતની સમસ્યાઓનું નિરાકરણ લાવવાના નિરંતર પ્રયાસ થતો રહે છે. મધ્યસ્થ બેંક ચાકરી સુંદર સેવા પુરી પાડતી હોક હોવાનુ જણાવેલ.

એકત્ર તો ચોજાયેલ સહકારી સંમેલનના યમાન, ગુજમાસોલ અને જિલ્લા બેંકના પરમેન દિલીપ સંઘાણીએ ભાવસભર પ્રત્યુતરમાં પ્રવેશ કે, સરકારી પ્રવૃત્તિથી છેવાડાના નાનામાં નાની વ્યકિત લાભાન્વિત બને તે માટેનો પ્રયાસ છે. ખેતિ અને ખેડૂત સમૃધ્ધ બને તે માટેના પ્રયાસોમાં વિવિધ સહકારી સંસ્થાનો પણ મુખ્ય ભાગ ભજવતી એ અને સાચા અર્થમાં સરકારી ભાવના કેળવાય તેવા પ્રયાસો થતા એ છે. લીપ સાલીએ બાવે. કે. સંધાયી શથી મંડળીમાં પાયાની મૂડી રૂપાજી એ આપેલ. આજે આ મંડળી બણ માળની ની છે.

સ્વાગત પ્રવચન કરતા દૂધ ઉત્પાદક સહકારી કંચના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ બાવેલ કે, સહકાર અને પશુપાલન ક્ષેત્રે હજુ પણ આગળ વધીને દૂધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન હારતા કરવા સરકારી ભાવના બળવતર બનાવવાપર ભાર મુક્યો હતો. એક સાથે મળતી આવી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની મહ તાનો ધ્યેય દિશા સંઘાલીને આવ્યો હતો અને મહિલાઓની નોંધપાત્ર કાજીને બિરદાવવી, મહિલાઓ પણ સહકારી પ્રવૃત્તિના પોંદાના અસર છે. તેવું પ્લાવી ગ્રામ્ય કક્ષાએ મહિયાઓને રોજગારી મેળવવા વધુને વધુ ફળ આવવા કા કરી હતી.

સહકારી સંસ્થાઓના વાર્ષિક અપાતા રદ થતા જેને ઉપ િશખાસદ ભાઈખો તેનોએ સામુહી બા આપેલ.આ તકે વિવિધ સેવા સહકારી મંડળીઓ અને દૂધ સહકારી મંડળીનીના પોષક મંડળને શ્રેષ્ઠ કામગીરી કરવા બાળ સન્માનિત કરી ઇનામ આપવામાં આવેલ. આ તકે અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક પ્રો માનીલે ગૃપ આકસ્મિક યોજના, પ્રધાનમંત્રી વન વાત યોજના, પ્રધાન મંત્રી સુરા વિમા યોજના તળે ચેક વિતરણ કરવામાં આવે. તેવીજ રીતે અમર ડેરીની કામગ યોજના તળે ૫૦ ગીર ગાય કાર્ય અને ૧૨ ગીર ગાય કાર્યં સહાય વિતરણ કરવામાં આવો. અમર ડેરી દૂકા કોપ દુધ ઉત્પાદન ઈનામથી પ્રોત્સાત કરવામાં આવેલ આ તકે

વધારે દડા વેચાણ કરતી મંડળીઓને ઈનામ વિતર કરવામાં આવેલ. આ તકે ઈકો પ્રણા મંડળીઓને સ.વી.પિતા, સ્પ્રે પલ્પ અને મશીન વિતરણ હિતની વિવિધ યોજના લાભાર્થીઓને આપવામા આવેલ હતો.

સહર સંમેલનમાં જિલ્લાભરની મારી સંસ્થાનના પ્રમુખશ્રી ડીરેક્ટરી ખેડૂો, પણપાલકો, શ્રમીકો, મહિલાનો તથા સહકારી આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, જિલ્લાભરની સહકારી મંડળીઓના પ્રમુખ્યમંત્રીશ્રીની અને ખાસ ભાઈ બહેનો ઉપાય રેવા હતા. સ્વાગત પ્રવચન અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા દ્વારા કરવામાં આવેલા પાર આભાર વિધી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન બરૂ બાઈ પટેલ બે કરેલ હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. કેતનભાઈ કાનીયા એ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/