fbpx
અમરેલી

શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં અંબુજા સિમેન્ટ કંપની નો સેમિનાર 

દામનગર શહેર ના કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં અંબુજા સિમેન્ટ કંપની નો સેમિનાર યોજાયો હતો દામનગર માં અંબુજા સિમેન્ટ કંપની ના ડીલરો પટેલ સેલ્સ અને નારોલા સેલ્સ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ સેમિનાર માં અંબુજા સિમેન્ટ કંપની એરિયા મેમજર શ્રી નિષ્ણાંત નિષ્ણાંત ઇજનેરો દ્વારા બાંધકામ કન્ટ્રક્શન સાથે સંકળાયેલ ઈજનેર બાંધકામ એજન્સી કોન્ટ્રાકટર શ્રી ઓની વિશાળ હાજરી માં સર્વ ને અવગત કરતા કંપની ની વિવિધ પ્રકાર ની સિમેન્ટ પ્રોડક્ટ્સ તેની ગુણવત્તા સ્ટ્રેન્થ માત્રા વપરાશ બાદ ના ફાયદા ઓ વિશે સર્વ ને સવિસ્તાર થી અવગત કરતા કંપની ના એરિયા મેનેજર ઈજનેર અને ડીલર શ્રી પટેલ સેલ્સ ના દિલીપભાઈ ભાતિયા નારોલા સેલ્સ ના લાલજીભાઈ નારોલા અરવિંદભાઈ વાવડીયા સહિત સ્થાનિક ઇન્ફટ્રક્ચર સાથે સંકળાયેલ વ્યક્તિ ઓની ઉપસ્થિત માં અંબુજા સિમેન્ટ કંપની નો સેમિનાર યોજાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/