fbpx
અમરેલી

એક એવું વ્યકિતત્વ, જેનો જન્મ દિવસ ઉજવવા થનગને છે આખું અમરેલી – ડો. ભરત કાનાબાર ”પી.પી. એટલે પી.પી.’ એમ કહી જનસભામાં જેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિરદાવેલ તેવા પી.પી. સોજીત્રાના જન્મદિનની ભવ્ય ઉજવણી આધુનિક અમરેલીના સ્વપ્નદ્રષ્ટા પી.પી.ની રકતતુલા અને અદકેરૂ સન્માન

અનેકવિધ સંસ્થાઓના માધ્યમથી જેમનો આધુનિક અમરેલીના નિર્માણમાં સિંહાળો છે તેવા સર્વ-મિત્ર અને સર્વ-સખા સમાન, પી.પી.”ના હુલામણા નામથી જાણીતા, અમરેલી માર્કેટ યાર્ડ અને અમરેલી નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રાના દરમાં જન્મદિવસની અમરેલીના લોકો દ્વારા સ્વયંભૂ ભવ્ય ઉજવણી થનાર છે. તા. ૨૯ સપ્ટેમ્બરના શુક્રવારે સાંજે ૫:૩૦ કલાકે હનુમાનપરામાં આવેલ કડવા પટેલ સમાજની વાડીમાં પી.પી. સોનાની તેમના સન્માનમાં પોજ ક્ષેત્ર વિવિધ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરાયેલ ૭પ થી પણ વધુ બોટોધી રક્તતુલા ધનાર છે. આ પ્રસંગે અમરેલીની અનેકવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટો, સેવાકીય કામો કરતી સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા સન્માન કરાનાર છે.

પી.પી. સોજીત્રાએ તેમની જાહેર જીવનની કારકિર્દી દરમ્યાન અમરેલીના લોકોની સુખાકારીમાં વૃધ્ધિ કરે તેવા અનેક જાહેર કામો કયા છે. અમરેલીના વેપારીઓ અને ખેડૂતોને જેની સમગ્ર દેશમાં ગણના થાય તેવા અતિઆધુનિક સુવિધાસભર માર્કેટ યાર્ડની ભેટ આપી છે. અમરેલી નાગરિક બેંક આજે, અનેકવિધ મલ્ટીનેશનલ અને કોર્પોરેટ બૅન્કો વચ્ચે પણ મોખરાનું સ્થાન ધરાવે છે, તેની પાછળ પી.પી. સોજીત્રાની દ્રષ્ટિ અને મેનેજમેન્ટની ક્શળતા પડેલ છે. ભૂતળમાં બેંક નબળી પડી છે તેવા વિરોધીઓ અને હિતશત્રુઓ દ્વારા ફેલાવાયેલ અફવાઓ વચ્ચે પણ તેમણે બેન્કને ટકાવી રાખી છે એટલું જ નિહ પણ ઉતરોત્તર પ્રગતિ કરી રહી છે. તા. ર૯મીના દિવસે જ ફેંકાવાવમાં તેની એક નવી બ્રાન્ચનું ઉદધાટન થનાર છે.

એજ રીતે આરોગ્યના ક્ષેત્રમાં નવજીવન હોસ્પીટલ ગરીબ અને મધ્યમવાના દર્દીઓને રાહત ભાવે આરોગ્યની ઉત્તમ સેવાઓ આપી રહી છે. અમરેલી શહેરમાં નાગરિકો માટે નમુનામ સિનીયર સીટીઝન પાર્ક, અધતન નવું નાનું ખરા સ્ટેન્ડ, શહેરમાં અનેકવિધ રચાપત્યો અને શોભના આ બધાની પાછળ પી.પી.નો સિંહ ફાળો રહેલો છે.

નાગરિક બેંક અને માર્કેટીંગ પાર્ડના સંચાલનમાં તેમણે પ્રામાણિક અને પારદર્શક વહીવટના ઉચ્ચ ધારકો પ્રસ્થાપિત કર્યા છે. શહેરમાં ચાલતી કોઈપણ સામાજીક, રાક્ષણિક કે ધાર્મિક પ્રવૃત્તિમાં પી.પી. હંમેશા ઉદાર હાથે આર્થિક અનુદાન આપના આવ્યા છે, વર્ષોથી જાહેર જીવનમાં છે પણ રાજકીય કાવાદાવાઓથી ઉપર ઉઠી કામ કરી શકે છે. દિલાવર એવા કે તેમની પાસે મદદ માંગવા આવેલ ધ્વનિ કયારેય નિરાશ થઈ પાછી કરે નહિં, કામ થઈ શકે તેમ હોય તો “હા” અને ના થઈ શકે તેમ હોય તો “ના” પાડવાની નીડરતા ધરાવતાં પી.પી. લીધેલું કામ પૂરૂં થાય નહીં ત્યાં સુધી જંપે નહી. તેમના કાર્યોમાં હંમેશા શ્રેષ્ઠના અને ઉચ્ચતમ ધોરણોનો તેમનો આગ્રહ હોય છે.

કોરોનાના બંને તૈવ દરમ્યાન તેમણે તેમના પરમ મિત્ર ડો. ભરત કાનાબાર સાથે મળી, અભુતપૂર્વ સેવા કાર્યો કર્યા. ૭૦૦૦ થી પણ વધુ રાશનકીટો જરૂરિયાતમંદ પરિવારોમાં પહોંચાડી અને બીજા વેવમાં દર્દી અને તેમના સગાંઓ માટે દોઢ મહિના સુધી ટીફીન સેવા ચલાવી છે.

સરળ સ્વભાવ, ખોટો દંભ નહી અને માર્કેટ યાર્ડ અને નાગરિક બેન્ક જેવી સંસ્થાઓના સંચાલનમાં અગ્રભૂમિકા હોવા છતાં, કાયમ સ્કુટર પર ફરતા રહેતાં પી.પી,ને ઘણાં મિત્રો “માસ્ટર કી” કહે છે. અનેક અઘરાં કામો તેમનાથી ઉકલી જતા હોય છે. અનેક જમીનના વિવાદોમાં લોકો સમાધાન માટે તેમની મધ્યસ્થીનો આગ્રહ રાખે છે. જાહેર જીવન અને રાજકીય વ્યકિતઓ સાથે આર્થિક વ્યવહારો કરતાં ભલભલા લોકો ગભરાય પણ તેમના આર્થિક વ્યવહારો એટલા મજબૂત કે પી.પી.ની જખાન પર કોરોડોની

મીલ્કત-જમીનોના સૌદા જ ન પણ દસ્તાવેજો પણ થઈ જાય. આવા બહુમુખી પ્રતિમા સંપન્ન વ્યકિતત્વને રાજકીય રીતે મોટી લીફટ મળી નથી તેનો અમરેલીના પ્રજાજનોને પણ વસવસો છે. અમરેલીની પ્રજા એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે જયારે તેમને કોઈ મહત્વનું રાજકીય પદ મળે.

પી.પી.ના જન્મદિનની આ બૅવ્ય ઉજવળીને સફળ બનાવવા, અમરેલી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને રેડોસ બ્લડ બેન્કના ચેરમેન ડૉ. ભરત કાનાબાર, અમરેલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ સંધાણી, નાગરિક બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, એ.ડી. રૂપારેલ, જીતુભાઈ ગોળવાળા, એડવોકેટ મુજફ્ફર સેન સંપદ, ચેતનભાઈ રાવળ, જે.એલ. સોલા, બકુલભાઈ પંડયા, ભાવિનભાઈ સોજીત્રા, કમલેશભાઈ ગરાણીયા, દિનેશભાઈ ભુવા, હિંમતભાઈ સરખેદી, મધુભાઈ આગીયા, બીપીનભાઈ ગાંધી, તુલસીભાઈ મકવાણા, વિપુલભાઈ ભટ્ટી, વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, યોગેશભાઈ ગણાત્રા, ટોમભાઈ અગ્રાવત, તરંગ પવાર, હાર્દિકભાઈ સેંજલીયા, પરેશભાઈ આચાર્ય, સંદીપભાઈ માંગરોળીહા, ડી. માટેના (પેઈન્ટર), રીકભાઈ દલવાળા, ખોબીભાઈ, નરેશભાઈ કોરડીવા, ડો. રાજમાઈ કથીરીયા, ડો. પીપભાઈ ગોસાઈ, ડો. હર્ષદભાઈ રાઠોડ, જોગી પેઈન્ટર, ઘનશ્યામમાઈ રૂપાળી, ડો. નીખીલેશ જાની, ડો. પાડા, દિપકભાઈ ધ્રુવ, ભરતભાઈ સોરઠીયા, ભરતભાઈ કાનાણી, મિશ્રા (માસ્તર), અરવિંદભાઇ સીનાપરા, નીલેશ જોષી (લાલો), નીલેશ જાપી (મંદી), પાગેશભાઈ ટેચા, ચિરાગભાઈ ચાવડા, દીપકભાઈ વઘાસીયા, ધાર્મિક રામાણી, પ્રકાશભાઈ ભડકા, જગદિશભાઈ સવાણી, જનકભાઈ વીંછીયા, ભુપતભાઈ દેસાઈ, કે પી. ભડકોલીયા, વિમલ આવળિયા, મનીષભાઈ ડોબરીયા, પોપટલાલ કાશ્મીરા, રામાઈ શીંગાળા, રાજુભાઈ કામદાર, તેલીભાઇ, તુષારભાઈ જોષી, વિપ્લ સદડીયા, અમીત કાકડીયા, અનિલ ઠાકર, ભુપતભાઈ સાવલીયા, ડેની રામાળી, ધવલ કાતરીયા, ધ્યેય પંડયા, દીલાભાઈ ભાલાળા, હસમુખ પટેલ, હીરેન મહેતા, હીરેન સોન્ના, થેરા ટાંક, જીગ્નેશ કાબરીયા, નભાઈ દેસાઈ, મકુંદભાઈ મહેતા, મહેન્દ્રભાઈ બગડા, નિલેશ ધાધલ, પી.સી. દત, પિવાભાઈ માંડાલી, રાહુલ ભુવા, રીતેશ સોની, રોહીત જીવાની, સાદ ઘોઘારી, શાંતિલાલ રાવલીયા, શરદ ધાનાણી, સિકંદર પરા, તેજસ દેસાઈ, ઉમેદસિંહ ખાચર, વિજય પટેલ, વિમલ કથીરીયા, વિપુલ તળાવીયા, હિતેષ પોપટ, રોડીત સુખડીયા, અશ્વિન કામદાર સહિત અનેક વેપારીઓ, ડોકટરો, વકીલો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, સહકારી સંસ્થાના પ્રતિનિવિઓ જહેમત ઉઠાવી રહયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/